________________
વર્ષ ૨૪ મું.
(૫૭) અનંત જ્ઞાની પુરૂષ અનુભવ કરેલ એ આ શાશ્વત, સુગમ મેક્ષમાર્ગ છવને લક્ષમાં નથી આવતે, એથી ઉત્પન્ન થયેલું ખેદસહિત આશ્રય
તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ આ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.
: : : : ' , , , યોગ્ય વ્યવહાર. ', માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે. તે પ્રપંચમાં તાપની નિવૃત્તિ કઈ કલ્પદ્રુમની છાયાં છે; અને કાં કેવળ દશા છે; તથાપિ ક૫કમની છાયા પ્રશસ્ત છે. તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જગ્ય થવામાં બાધકર્તા
એ એ માયાપ્રઘંચ છે; જેને પરિચય જેમ એ છે હોય તેમ વર્યા વિના જેગ્યતાનું આવરણ ભંગ થતું નથી. પગલે પગલે ભયવાળી અજ્ઞાનભૂમિકા માં જીવ વગર વિચારે કેટયાવધિ જને ચાલ્યા કરે છે, ત્યાં જેગ્યતાને અવકાશ ક્યાંથી હોય? આમ ન થાય તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી,-સર્વ પ્રકારે એ વિષેની નિવૃત્તિ કરી, યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ન ચાલતાં કર જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એ જે વ્યવહાર, તેને યોગ્ય વ્યવહાર માનજો.
.
' ' . ભારી વેદના. 1 : , , જેને લાગી છે, તેનેજ લાગી છે અને તેણેજ જાણી છે; તેજ ” “પિયુ પિયુ” કારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે, ત્યારે જ છૂટકો હોય છે, એ વિના બીજે સુગમ મેક્ષમાર્ગ છે જ નહીં, તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી, મેહ બળવાન છી.
Scanned by CamScanner