________________
રાજધ.
કઢિપત પદાર્થ વિષે “સત્ની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ, આવતું નથી, અને એજ પરમ યોગ્યતાની હાનિ છે. અધિક શું કહીએ? અનંત કાળે એજ માર્ગ છે.
કળિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
| . . . !! . !
'
વર્ષ ૨૫ મું
? .
સ્વરૂપમાં તન્મયતા. 31 : 18: ' '' અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયું છે. દીર્ધકાળ સુધી સત્સંગમાં રહી બધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણુતા ટળે છે, અર્થાત અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની ધટતા છે, તથાપિ સત્સંગનું દીર્ધકાળ સુધી સેવન, તે તમયતા આપે, એમાં સંદેહ નથી થતો. . . ! ' જીદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે. સંખ્યાત ધન છે, અને 'તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં પણ "જયાં જળ અલ્પ છે, અને જીદગી અપ્રમત્ત છે, તેમ જ તૃષ્ણ અલ્પ છે, અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સભવે છે. અમૂલ્ય એવું જ્ઞાન, જીવનપ્રપંચે આવરેલું વહ્યું જાય છે. જો કે, ' ' . . .
.
! !'
જનક વિદેહિ.'} . ! માયા દુસ્તર છે, દુરંત છે, ક્ષણવાર પણ,--સમય એક પણ એને અભિાને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી, એવી તીવ્ર દશે આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે અને તેવા ઉદાચ પરિણામની જે પ્રવર્તમાન ગૃહથપણા સહિતની તે અબંધપરિણામી રહેવા ગ્યા છે. જે બેધસ્વરૂપે
Scanned by CamScanner