________________
રાજધ.. સપુરુષોની મુખાકૃતિનું હદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સવે સમ્મત કરવું. . . . .
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું-નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રેહવાગ્ય, ફરી ફરી ચિંતવવાગ્ય, ક્ષણે ક્ષણે-સમયે સમયે લીન થવા યેગ્ય–પરમ રહસ્ય છે, અને એજ સર્વ શાસ્ત્રને, સવ સંતના હૃદયને, ઇશ્વરના ઘરને મર્મ પામવાને મહા માંગે છે. અને સઘળનું કારણ કઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમે છે તેથી મેંડે અથવા !!• વહેલે, એ જ સૂજે, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તે એ જ સમ્મત.
|
‘..
અપૂર્વની પ્રાપ્તિ. આનંદ મૂર્તિ સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ
નમસ્કાર કરું છું. પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી; જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળની વાસનાને ત્યાગ કરવાને અભ્યાસ કરશે. દઢ પ્રેમથી અને પરમેલાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહા પુરુષના ગે અપૂર્વની પ્રાપ્તિ | સર્વ પ્રકારની ક્રિયા, પેગને, જપ, તપને અને તે સિવાયના પ્રકારનો લક્ષ એ રાખજો કે, આત્માને છોડવા માટે સવે છે; બંધનને
'
'
કરાવશે.
13
Scanned by CamScanner