________________
વર્ષ ૨૨ મું.'
(૧૯) આત્માર્થમાં સુદ્દઢ રહેવું. સુદઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું.. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિસહ આવવાને સ્વભાવ છે. પણ જે તે પરિસહ શાંત ચિત્તથી દવામાં આવે છે, તે દીર્ધકાળે થઈ શકવા
ગ્ય એવું કલ્યાણ બહુ અલ્પકાળમાં સાધ્ય થાય છે. - તમે સૌ એવાં શુદ્ધ આચરણથી વર્ત જે કે વિષમ દષ્ટિએ જેનાર માણસમાંથી ઘણાને પિતાની તે દ્રષ્ટિને કાળ જતાં પશ્ચાત્તાપ કરવાને વખત આવે. . . . .
ધૈર્ય રાખીને આત્માર્થમાં નિર્ભયા રહેજો. નિરાશ ન થવું. આત્માર્થમાં પ્રયત્ન કરવું. * . .
.
(૨૦)
મેક્ષનો માર્ગ.. ૧. જીવ પિતાને ભૂલી ગયો છે, અને તેથી સત્ સુખને તેને
વિગ ; એમ સર્વ ધર્મસમ્મત કહ્યું છે. આ ૨. પિતાને ભૂલી ગયા અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ
નિઃશંક માનવું છે કે, ૩ શાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમય
જાય છે; છતાં લેકે લજ્જાદિ કારણોથી અજ્ઞાનીને આશ્રય છોડતા નથી; એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી તેણે જ્ઞાનીની ઇરછાએ વર્તવું, એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈચ્છાઓ પ્રવર્તતાં અના
દિકાળથી રખ. ૫. જયાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય.
ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. " ૬. જ્ઞાનની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ ન.
મન ધનથી આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાયે.
(
1
1 :
*
*
*
Scanned by CamScanner