________________
(૫૪)
: રાજધ. ૭. જો કે જ્ઞાની ભકિત ઇચ્છતા નથી, પરંતુ મેક્ષાભિલાવીને તે કર્યા
વિના ઉપદેશ પરિણમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને , હેતુ થતું નથી, માટે મુમુક્ષને જ્ઞાનીની ભકિત અવશ્ય કર્તવ્ય છે, * એમ પુરુષોએ કહ્યું છે. આ
' ૯. વડષભદેવજીએ અઠાણું પુત્રને ત્વરાથી મેક્ષ થવાને એ જ ઉપદેશ
કર્યો હતે., ! !: ૧૦.. પરિક્ષિત્ રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે, 1. ૧૧. અનંતકાળ સુધી જીવ નિજછ દે ચાલી પરિશ્રમ કરે, તે પણ પિતે
પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંત: 85 મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા તે માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.
- ૬ (૨૧) . છે.. . . . . . સંસારી જીના ત્રણ પ્રકાર.
આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે તે આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હેવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયેગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, તે તે પ્રકારે વર્તવાને પુરુષાર્થ વારંવાર, વખતે વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે અને નિરંતર સત્સંગની ઈચ્છા-અસત્સંગમાં ઉદાસીનતા-કરવામાં મુખ્ય કારણ તે પુરૂષાર્થ છે એમ જાણી, જે કાંઈ નિવૃત્તિના કારણે હેય, તે તે કારણેને વારંવાર વિચાર કરો એગ્ય છે. "" અમને આ લખતાં એમ સ્મરણ થાય છે કે “શું કરવું? અથવા
કોઈ પ્રકારે થતું નથી,” એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે, જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્ય૨૫ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે તેને, કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારનું પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું
1
+ 1
1
Scanned by CamScanner