________________
વર્ષ ૨૩ મું
(૫૧) એને એક (ભ્રાંતિ) વિષય જાણું, જ્યાંથી “સત ની પ્રાપ્તિ હેય છે એવા સંતના શરણ વગર છૂટકે નથી એમ સમજી, તે શોધી, શરણાપન થઈ, “સત ” પામી “સત્ રૂપ હોય છે.
. (૧૬)
અસત્ ” અને “સ અનંત કાળથી જીવને અસત વાસનાને અભ્યાસ છે. તેમાં એકદમ સત સંબંધી સંસ્કાર સ્થિતિ થતા નથી. જેમ મલિન દપણને વિષે યથાગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પડ્યું “સત ' સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; કવચિત્ અંશે થાય છે, ત્યાં પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે. તેના વિકલ્પમાં પડી જાય છે, એટલે તે કવચિત-સતના અંશપર આવરણ આવે છે. “સ” સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલજજાની ઉપેક્ષા કરી સત્સંગને પરિચય કરે શ્રેયસ્કર છે. લોકલજજ તો કોઈ મેટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે, સામાન્ય રીતે સત્સંગને લેક-'. સમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજજા દુઃખદાયક થતી નથી; માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભને વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો; તે પરમાર્થને વિષે દઢતા થાય છે.
. કે . .
સ” અને તેનું માહાસ્ય. સ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને તે : , '; ' એજ જીવને મેહ છે. તે
સ” જે કંઈ છે, તે “સત છે, સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ જેને ભ્રાંતિ આવરણુતમ વર્તે છે, તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એ પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય. આવરણ
Scanned by CamScanner