________________
(૪૪)
રાજબાપ,
R
મા કાળમાં શુકલધ્યાનની મુખ્યતાના અનુભવ ભારતમાં અસ ંભવિત છે; તે ધ્યાનની પરેાક્ષ કથારૂપ અમૃતતાના રસ કેટલાક પુરૂષો પ્રાપ્ત કરી શકે છે. પણ મેક્ષના માર્ગની અનુકુળતા ધોરી વાટે પ્રથમ ધમ ધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ ફે કેટલાક સત્પુરૂષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિશ્વસ નિમિત્તથી, ને કેટલાકને સત્સંગ આદિ લઇ અનેક સાધતાથી થઇ શકે છે; પણ તેવા પુરૂષો-નિગ્રંથમતના– લાખામાં પણ કાઇક જ નીકળી શકે કે છે. ધણું ભાગે તે તે સત્પુરુષા ત્યાગી ચઇ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક ખાદ્ય-ત્યાગને લીધે સ ંસારમાં રવા છતાં સ’સારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને જાનુ માણેકૃષ્ટ દાન, પ્રાયે કરીતે, ગણી શકાય. ચાથે ગુરુસ્થાનકે આવેલા પુરૂષ પાત્રતા પામ્યા શકાય; ત્યાં ધર્મ ધ્યાનની ગાણુતા છે. પાંચમે મધ્યમ ગાણુતા છે; છઠે મુખ્યતા પણ મધ્યમ; સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ ล આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તે એરજ છે! એ એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી. ભૂષિત થવુ સ ંભવે છે. ૧. મૈત્રી-સર્વ જગતના જીવભણી. નિવૈરબુધ્ધિ. ૨. પ્રમેાદ-અંશમાત્ર પણુ કાઇના ગુણ નિરખીને રામાંચિત ઉલ્લાસવાં. ૩. કણા-જગજીવનાં દુઃખ દેખીને શ અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા-શુદ્ધ સમદ્રષ્ટિના ખળવીયને યોગ્ય થવું એટલે નિઃસ્પૃહભાવે જગન્ના પ્રતિબંધને વિસારી આમહિતમાં આવવુ. ચાર તેનાં આ ચાર તેની રૂચિ છે; ચાર તેના પાયા છે;એમ અનેક ભેદે વહેંચાયલું ધર્મધ્યાન છે. જે પવન (શ્વાસ) ના જય કરે છે, તે મનના જય કરે છે; જે મનનેા જય કરે છે, તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર જ છે. નિશ્ચયમાં નિશ્ચયઅથની અપૂર્વ યેાજના સત્પુરૂષના અંતરમાં રહી છે. શ્વાસને જય કરતાં છતાં સત્પુરૂષની આજ્ઞાથી પરાણ્યુખતા છે, તે તે સ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસના જય ત્યાં છે કે જ્યાં વાસ (ના) ના ય છે, તેનાં એ સાધન છે; સદ્ગુરૂ અને સત્સંગ, તેની એ શ્રેણિ છે; પર્યુંપાસના અને પાત્રતા. તેની એ વમાનતા છે; પરિચય અને પુણ્યાનુભૂ ધીપુયતા, સંધળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
V
આલંબન છે;
2
શ્રેણી
Scanned by CamScanner