________________
વર્ષ ૨૨ મું.
- " ચેતનશુદ્ધિ. " નિરોગી મહાત્માઓને નમસ્કાર
કેમ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો એટલે આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી અજડતાની એટલે અબોધતાની આત્માને પ્રાપ્તિ હેય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે, પોતે જડ છે છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વવરૂપ જે માને છે; જે પુરૂષ તે કર્મસંગ અને તેના ઉદયે ઉત્પન્ન થલા સ્વસ્વરૂપ પર્યાને નથી માનતા અને પૂર્વસ સત્તામાં છે તેને, અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઉર્ધ્વ શ્રેણિ પામી શુદ્ધ ચેતનભાવને પામશે. આમ કહેવું સપ્રમાણ છે, કારણ અતીત, કાળે તેમ થયું છે. વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કઈ પણ આત્મા ઉદયકમને ભગવતાં સમત્વ શ્રેણિમાં પ્રવેશ કરી અબંધપરિણામે વર્તશે, તે ખચિત ચેતનશુદ્ધિ પામશે.
આત્મા વિનયી (થઈ), સરળ અને લઘુત્વ ભાવ પામી, સદૈવ પુરૂષના ચરણકમળ પ્રતિ રહે તે, જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે, તે મહાત્મા એની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. અનંત કાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી, અને કાં તો પુરૂષ (જેમાં સદગુરૂત્વ, સત્સંગ અને સંસ્થા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે કે, મેક્ષ હથેળીમાં છે. આ
- : !! ; , , ; ' , " ધર્મધ્યાન. છે કે ' , સતપુરને નમસ્કાર કે
" પરમાત્માને ધ્યાવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન, આત્મા સપુરૂષેના ચરણુંકમળની વિનયપાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્તમ વચનામૃત છે.
Scanned by CamScanner