________________
વર્ષ ૨૩ મુ.
(૪૭)
માટે નથી; જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સધળા યાગાદિક પત) ત્યાંગવા યોગ્ય છે.
( ૮ ) \ \; વ્યવહાર ચિતાન દિલગીરી; સદા મગન મન રહેનાજી,
—કરના ફકીરી,
ક
એ વૃત્તિ મુમુક્ષુને અધિકાધિક વમાન કરવા જેવી છે, પરમાથે ચિંતા હોય એ વિષય જુદો છે. વ્યવહારચિંતાનુ વેદન અતી ઓછું કરવુ એ એક માર્ગ પામવાનું સાધન છે.
તમે જે સમજ્યા છે, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરૂષના ચરિત્રનું મનન રાખજો, વિષય પ્રસ ંગે અમને પૂછો, સત્શાસ્ત્રને અને સત્કથાને તેમજ સદર
સેવન્તે; એજ ભલામણ,39
*****
3911%
[૯] એ માટલું અધન.
514312
જીવને એ મેઢાં બધન છે: એક સ્વદ્ અને ખીજી પ્રતિવધ સ્વર
છંદ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સ સંગથી ત્યાગી થવુ જોઇએ. આમ ન થાય તો બધનનો નાશ થતા નથી. જેના સ્વછંદ છેદાયા છે તેને, જે પ્રતિબંધ છે તે, અવસર પ્રાપ્ત થયે તરત નાશ પામે છે; આટલી શિક્ષા સમરણ કરવારૂપ છે.
[15] ! jk {0} !? ?
મનુષ્યત્વના સફળપણા માટે નિવૃત્તિની આવશ્યકતા. ઉપાધિના મેગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઇ શકતુ હાય તા હમણાં રહેવા દેવું, પરતુ ઉપાધિથી થાડા પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનુ બહુ અવશ્ય છે, અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાતું સ્મરણ રાખજો,
Scanned by CamScanner