________________
વર્ષ ૧૭ મું.
છે છે. પુત્રી કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે પણ અનેક પકારનાં પાપ અને ઉપાધિ વેઠવાં પડે છે; છતાં એથી આપણું મંગળ છે ચાય છે? અધિકારથી પરતંત્રતા કે અમલમદ આવે છે. અને એથી જયસ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવાં પડે છે, કે થાય છે; કહે ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી
પણ લઘુતા છે ,
. . આત્માની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, પરે૫કાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઈ. એ તો કમ મહત્તા છે. આમ છતાં લક્ષ્મીથી શાણું પુરૂષો દાન દે છે, ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. એક પરણેલી સ્ત્રીમાં માત્ર વૃતિ રોકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુવે છે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસાર ભાર આપી પોતે ધિર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણુ વડે આચરણ કરી, રાજ પ્રજા બંનેનું હિત કરી, ધર્મનીતિને પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક મહતા પમાય ખરી. છતાં એ મહત્તા ચેકસ નથી. મરણુભય માથે રહયો છે; ધારણા ધરી રહે છે; યોજેલી યોજના કે વિવેક વખતે હૃદયમાંથી જતાં રહે એ સંસારમેહ છે. એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે, તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે !
. .
. '
* ii. ; }' ચાર ગતિ. , જીવ સાતવેદનીય, અસાતા વેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભેગવવા આ સંસારવનમાં ચાર ગતિને વિષે ભમ્યા કરે છે, તે એ ચાર ગતિ ખચિત જિણવી જોઈએ.
૧. નરકગૃતિ-મહારંભ, મદીરાપાન, માંસભક્ષણ, ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર છ અર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ સાતા, વિશ્રામ કે સુખ
*
*
*
Scanned by CamScanner