________________
(૨૮)
રાજબાપ.
એવા અસંખ્યાતા જીવાને હુછુ છું, એ મતે કેટલું બધું અનંત દુઃખનુ કારણુ થઇ પડશે?” આવા આવા સાત્વિક વિચારી તેમાં બુદ્ધિનુ મજ પણ નહીં હોવાથી તે કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદિ પથામાં પણ સમ યા સૌંબંધી કાંઇ વિચાર જોવામાં આવતા નથી, તેપણુ એ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. સ્થૂલ જવાની રક્ષામાં એ ઠીક સમજ્યા છે; પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પ પાંખડી દૂભાય ત્યાં પાપ છે, એ ખરૂં તત્વ સમજ્યા અને યજ્ઞ યાગાદિક હિંસાથી તે કેવળ વિરકત રહ્યા છીએ! બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ ! વળી
જો કેવળ
ચાહીને જીવ હણ ની ઈચ્છા નથી. અનંતકાય અભક્ષથી બહુ
કરી આપણે વિરકત જ આ કાળે એ સધળા પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમતત્વોાધનાં યાગબળથી મનુષ્યા રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આનાંકિત પુત્ર પામે છે, બહેાળે કુટુંબપરિવાર પામે છે, માનપ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે, અને તે પામવાં કઈ દુલ ભ નથી; પરંતુ ખરૂ ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેને ઘેાડે અંશ પણ પામવા મહા દુર્લભ છે. એ રિદ્ધિ પ્રત્યાદિક અવિવેકથી પાપનુ કારણુ થઇ અનત દુઃખમાં લઇ જાય છે; પરંતુ આ ઘેાડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહેાંચાંડે છે. આમ ઘ્યાનું સપરિણામ છે. આપણે ધમતત્ત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ, તે હવે જેમ બને તેમ વિમળ દયામય વનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું, કે સર્વ જીવની રક્ષા કરવી.
બીજાને પણ એવાજ યુક્તિપ્રયુકિતથી બેધ આપવા. તત્ત્વબોધને માટે વૈક્તિક ન્યાયથી અનાર્યું જેવા ધમમતવાદીઓને શિક્ષા આપવાને વખત મળે તે આપણે કેવા ભાગ્યશાલી !
અભયદાન આત્માના પરમસુખનું કારણ છે.
બ્રહ્મચર્ય વિષે સુભાષિતનિરખીને નવાવના, લેશ ન વિનિાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું. બધું, કેવળ શોકસ્વરૂપ.
છે.
.
Scanned by CamScanner