________________
વર્ષ ૧૭ મું. ઉપાધિ ઉભી જ રહી છે. ત્યારે ન ત્યાગ જેવું થાય છે. લોકલજજાએ તેને સેવો પડે છે; માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધિનતામાં લઈ ' અવશ્ય આત્મહિત કરવું. . . . . . . '
' = " વિનયવડે તત્વની સિદ્ધિ છે. ,
સંવિધાને સાધ્ય કરવા વિનય કરે અવશ્યને છે. આત્મવિદ્યા પામવા નિર્ચય ગુરૂને જે વિનય કરીએ તે કેવું મંગળદાયક થાય!
- વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યા છે. ગુરૂને, મુનિને, વિદ્વાનનો, માતાપિતાનો અને - પિતાથી વડાને વિનય કરે એ આપણું ઉત્તમતાનું કારણ છે. " જ્ઞાન . * . .
. - જે વડે વસ્તુનું સ્વરૂપ જાણુએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દનો આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? જે આવશ્યકતા છે, તે તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે? જે સાધન છે, તો તેને અનુકૂળ દેશ, કાલ, ભાવ છે? જો દેશકાળાદિ અનુકૂળ છે, તે કયાં સુધી અનુકૂળ છે? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણવારૂપ શું છે? એના વળી ભેદ કેટલા છે? જાણવાનાં સાધન ક્યાં ક્યાં છે? કઈ કઈ વાટે તે સાધને પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે? એ જાણવું અવશ્યનું છે.
૧. જ્ઞાનની શી આવશ્યકતા છે? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ જવાત્મક લોક વિષે ચતુર્ગતિમાં અનાદિકાળથી સકર્મસ્થિતિએ આ આત્માનું પર્યટન છે. મેષાનુષ પણ સુખનો જ્યાં ભાવ નથી; એવાં નરક, નિદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન ક્યાં છે; અસહ્ય દુઃખેને પુનઃ પુનઃ અને કહે તે અનંતિવાર સહન કર્યા છે. એ ઉત્તાપથી નિરંતર તપતો આમા માત્ર સ્વકર્મવિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે, જે વડે કરીને આત્મા સ્વરૂપને પામી શકતું નથી, અને વિષયાદિક મેહબંધનને સ્વરૂપ માની રહ્યા છે. એ સઘળાનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનત
'
)
Scanned by CamScanner