________________
વર્ષ ૧૭ સુ.
(૩૩)
ખાનાર તે નિથગુરૂ છે. આમાં જો વૈરાગ્યજળ ન હેાય તે બધાં સાહિત્ય 'કઈ કરી શકત. નથી; માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અતિ-પ્રણીત તત્ત્વ વૈરાગ્યજ ખાધે છે, તે એ રૂપી જળ અને તેજ ધનું સ્વરૂપ એમ ગણવું.
અમૂલ્ય તત્ત્વવિચાર.
બહુ પુણ્યકેરા પુ ંજથી શુભ દેહ માનવને મળ્યા; તાયે અરે! ભવચક્રના આંટા નહી એકે ટળ્યા; સુખ પ્રાપ્ત કરતાં સુખ ઢળેછે લેશ એ લક્ષે લહેા, ક્ષણ ક્ષણુ ભયંકર ભાવમરણે કાં અહે। રાચી રહે લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કહે, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગૃહા; વધવાપણું સંસારનું નર દેહને હારી જવા,
એને વિચાર નહી અહે! એક પળ તમને હવે!!!! નિર્દોષ સુખ નિર્દોષ આનદ, ક્ષ્ા ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શકિતમાન જેથી જ જીરેથી નીકળે ! પર વસ્તુમાં નહિ મુઝવા, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહી
>
પરહ
હુ કાણુ છુ? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂ? કાના સબંધે વળગણા છે? રાખું કે એ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યાં, તે સÖત્મિકજ્ઞાનનાં સિદ્ઘાંતતત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વા વચન કેવુ" સત્ય કેવળ માનવુ? નિર્દેષિ નરનું કથન માને “તે” જેણે અનુભવ્યું; રે! આત્મ તારે!! આત્મ તારી! શીઘ્ર એને ઓળખા સર્વાત્મમાં સમષ્ટિ છે આ વચનને હૃદયે લખે
Scanned by CamScanner