________________
વર્ષ ૧૭ મું
(૩૭) કાળમાં પરમાવધિ, મન:પર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન પરંપરાસ્નાયથી વિચ્છેદ છે; એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. . . .'
' જ દેશકાળાદિ જે અનુકુળ છે, તે કયાં સુધી છે? એને ઉત્તર, શેષ રહેલું સિદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્ય મતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ રહેવાનું; તેમાંથી અઢી સહસ્ત્ર ગયાં, બાકી સાડાઅઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમકાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશકાળ તેથી પરિપૂર્ણ અનુકૂળ છે. જો કે , '' - 1 ( * આ છે. * હવે વિશેષ વિચાર કરીએ . . . . ! ! ! ' , , , , “ !
૧. જ્ઞાનની આવશ્યકતા શી છે? એ મહદ્ વિચારનું આવર્તની પુનઃ વિશેષતાથી કરીએ. મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિયે ચઢવા માટે છે; જેથી અનંત દુઃખનો નાશ થાય. દુઃખના" નાશથી આત્માનું શ્રયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે; પણ જે સ્વરૂપિક સુખ છે તે આત્માનું શ્રેયિક સુખ છે. દેશકાળભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઈ. ઉત્પન્ન કરવાની જરૂર તેટલા માટે પણ જ્ઞાનની આવશ્યકતા છે. સમ્યક ભાવ સહિત ઉચ્ચગત, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યક ભાવની પુનઃ ઉન્નતિ, તત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન, જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખતે અભાવ, એટલે અખંડ, અનુપમ, અનંત, શાશ્વત, પવિત્ર મોક્ષની પ્રાપ્ત થાય છે, આ પ્રમાણે જ્ઞાનની આવશ્યકતાનાં કારણે છે. [
૧૩. ' - ૨. જ્ઞાનના ભેદ કેટલા છે, એને વિચાર કહું છું એ જ્ઞાનના ભેદ અનંત છે; પરંતુ સામાન્ય દૃષ્ટા પણ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેદ કહ્યા છે. તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રત, તૃતીય અવધિ, ચતુર્થ મન:પર્યવ; અને પાંચમે સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પાછા પ્રતિભેદ છે, તેની વળી અતષ્યિ સ્વરૂપે અનંત ભંગાળ છે. પદ !'; }ve } }', , " !
૩. જાણવા૫ છે? એને હવે વિચાર કરીએ.. વસ્તુનું વિચપ જાણવું તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તો અનંત છે. એને કઈ પંકિતથી જાણવી? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે સંપુરૂષ, તે , અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરીને જાણે છે અને દેખે છે. પરંતુ તેઓ એ
Scanned by CamScanner