________________
વર્ષ ૧૭ મું.
(૧૭) ઇ, પરદયા-છકાય જીવની રક્ષા કરવી તે પરયા. ૫. સ્વપદયા–સમ વિવેકથી સ્વરૂપ-વિચારણું તે સ્વરૂપદયા. ૬. અનુબંધદયા–ગુરૂ કે શિક્ષક શિષ્યને કડવાં થનથી ઉપદેશ આપે
ખવામાં તો અયોગ્ય લાગે છે; પરંતુ પરિણામે કરૂણાનું કારણ છે, એનું નામ અનુબંધદયા.
૭. વ્યવહારદયા–ઉપગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ વ્યવહારદયા, *
. ૮. નિશ્ચયદયા–શુદ્ધ સાધ્ય ઉપગમાં એકતા ભાવ અને અભેદ ઉપયોગ તે નિશ્ચયદયા. ' , ,
, એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહે છે. એમાં સર્વ જીવનું સુખ, સતિષ, અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે, - બીજે નિશ્ચયધર્મ-પિતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખો, આ સંસાર તે મારો નથી, એ વગેરે નિશ્ચયધર્મનું સ્વરૂપ છે. ' જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે, ત્યાં દવા નથી અને દયા નથી ત્યાં ધર્મ નથી. અહંત ભગવાનનાં કહેલા ધર્મતોથી સર્વ પ્રાણી અભય થાય છે.
? સદ્દગતવાર
, જેમ સંસારમાં પડવા માટે વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન છે, તેમ ધમતવ અને ધર્મનીતિમાં પ્રવેશ કરવાનું પરભવને માટે પ્રયજન છે. જેમ તે વ્યવહારનીતિ સદાચારી શિક્ષકથી ઉત્તમ મળી શકે છે, તેમ પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરૂથી મળી શકે છે. વ્યવહારનીતિના શિક્ષક અને ધર્મનીતિના શિક્ષકમાં બહુ ભેદ છે. એક જેમ બીલોરી કાચનો કટકો તેમ વ્યવહાર શિક્ષક અને જેમ અમૂલ્ય કૌસ્તુભ તેમ આત્મધર્મ શિક્ષક છે. કે " ગુરૂ ત્રણ પ્રકારના કહેવાય છે. ૧. કાષ્ટ સ્વરૂપ, ૨, કાગળસ્વરૂપ. ૩. - પથ્થર સ્વરૂપ. કાષ્ટસ્વ૫ ગુરૂ સર્વોત્તમ છે, કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ટ
Scanned by CamScanner