________________
૧૬)
રાજાય.
કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ રવરુપથી વિરાજમાન, અને મહા ઉદ્દાતકર ખાર ગુણા જેમાં પ્રગટે છે; જન્મ, મરણુ અને અનત સંસાર જેનેા ગયા છે; તે સન્દેવ નિગ્રંથ આગમમાં કથા છે. એ દોષ રહિત શુદ્ધ આત્મસ્વરુપને પામેલા હેાવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દોષમાના એક પણ દોષ હેાય ત્યાં સદેવનું સ્વરુપ નથી. આ પરમ તત્ત્વ ઉત્તમ સૂત્રેાથી વિષેશ જાણવું અવશ્યનું છે.
સદ્ધર્મતત્ત્વ.
અનાદિ કાળથી કમઁજાળનાં બંધનેથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમય માત્ર પણ તેને ખરૂ સુખ નથી. એ અધાતિ સેવ્યા કરે છે; અને અધાતિમાં પડતાં આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનુ નામ ધર્મ કહેવાય છે. એ ધર્મતત્ત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય એ છે: ૧. વ્યવહારધ; ૨. નિશ્ચયધર્મ.
૩. સ્વદયા,
વ્યવહારધર્મીમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતા તે પણ દયાની રક્ષા વાસ્તે છે. યાના આઠ ભેદ છે. ૧. દ્રવ્યદયા, ૨. ભાવદયા, ૪. પરદયા, પ. સ્વરૂપદયા, ૬. અનુઅ ધયા, ૭. વ્યવહારદયા, અને ૮. નિશ્ચયયા, ૧. દ્રવ્યયા કાઇ પણ કામ કરવુ તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવુ તે દ્રવ્યયા.
૨ ભાવયા—ખીજા જીવને દુર્ગતિએ જતા દેખીને અનુક પાબુદ્ધિથી ઉપદેશ આપવે તે ભાવધ્યા.
૩. સ્વયા—આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગૃહાયા છે, તત્ત્વ પામતા નથી, જિનાજ્ઞા પાળી સકતા નથી, એમ ચિંતવી ધર્માંમાં પ્રવેશ કરવા તે સ્વધ્યા.
૪, પરયા——છંકાય જીવની રક્ષા કરવી તે પરદયા.
૫. સ્વરુપદયા——સૂક્ષ્મ વિવેકથી સ્વરુપ-વિચારણા તે સ્વરૂપદા.
૬. અનુબંધદયા—ગુરુ કે શિક્ષક શિષ્યને કડવાં કથનથી ઉપદેશ આપે
Scanned by CamScanner