________________
(૬)
રાજધ. વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્યવસ્તુને પ્રાપ્ત કર!
પામર પ્રાણીઓ સંસારના સ્વમવતુ સુખસમુદાયને મહાનંદપ માની બેઠા છે. તત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ મિથ્યા જાય છે. પામર ભવ્ય સંસારમાં સુખ માની બેસે છે અને ભોગવ્યા તુલ્ય ગણે છે; પણ તે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નની એક વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી, અને ચપળ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મયને શોધે છે.
અશરણ ભાવના. . સર્વને ધર્મ સુશણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી - અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈન બાંહા ન્હાશે. - સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિરyડતાથી બેધે ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ્ય, આરાધ. તું કેવળ અનાથપે છે તે સનાથ થઈશ. એના વિના ભવાટવિભ્રમણમાં તારી બાંહ્ય કોઈ સહાનાર નથી. સંસારના જે આત્માઓ માયિક સુખને કે અવદર્શનને શરણુ૫ માને તે અધોગતિ પામે, તેમ જ સવ અનાથ રહે. * * *
* - આ આપણે આત્મા જ દુઃખની ભરેલી વૈતરણું કરનાર છે; આપણે આત્મા જ ક્રૂર શાલ્મલીવક્ષના દુ:ખને ઉપજાવનાર છે; આપણો આત્મા જ મનવાંચ્છિત વસ્તુ રૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયના સુખને ઉપજાવનાર છે; આપણે આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણે આત્મા જ કર્મ કરનાર છે; આપણો આત્મા જ તે કર્મને ટાળનાર છે; આપણે આત્મા જ દુઃખે પાર્જન કરનાર છે; આપણે આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણે આભા જ મિત્ર ને આપણે આત્મા જ વૈરી છે. આપણે આત્મા કનિષ્ટ આચારે સ્થિત અને આપણે આત્મા જ નિર્મળ આચાર સ્થિત રહ્યા છે, *
*
* સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાને ત્યાગ કરી સત્ય શરણ
Scanned by CamScanner