________________
પ્રથમ પરિચ્છેદ્ર ]
પડે છે. કેટલાક તેને વિક્રમાદિત્યના રાજ્યારંભથી જ ગણાતા શરૂ થયાનું માને છે, ત્યારે કેટલાકાએ તે ખાબતમાં શંકા ઉપસ્થિત કરી છે. આ પ્રમાણે વિષય એક છતાં, તેના અનેક અંશેા વિષે ભિન્નભિન્ન મત નોંધાએલ છે; જેના વિસ્તૃતપણે વિચાર કરવાની જરૂર દીસે છે. તેથી તે તે વિષયમાં પડેલ અનેક વિદ્વાન સાધકાનું અને ઈતિહાસવિત્તોનું આ સંવત્સરની ઉત્પત્તિ વિષે તેમજ તેના પાલન અને અનુસરણ વિષે શું મંતવ્ય છે તે રજુ કરવું પડશે; તથા તે ઉપર આાપણા વિચારા–વિવાદ અને ચર્ચારૂપે–જણાવવા પડશે. તેમ ક્રાઈ વખત તેમની ભ્રાંતિનું નિરસન પણ કરવું પડરો; કે જેથી આખા વિષયના નિર્મળ સ્ફોટ આવી રહે; અને પરિણામે વાચકવર્ગની ખાત્રી થઈ જાય કે વિક્રમ સંવતના ઉપયેાગ કરવામાં પૂર્વની પ્રજાએ કાઈ જાતની—વિદ્વાનાએ માની લીધી છે તેવી-ગલતી પણ કરી નથી તેમ સમયવર્તીને વ્યવહારૂ ડહાપણ વાપરવામાં ઉણપ પણ આવવા દીધી નથી.
બીજી વાત-આ વિક્રમસંવત્સરની સાથે ખીજા એક એ સવત્સરા એવી રીતે સમાગમમાં આવીને અંદાઅંદર ગુંચવાઈ ગયા છે કે તેની પણ માહિતી જો આપી હેાય, તે તે સર્વેને એક બીજાથી છૂટા પાડવાની અને ખરૂં તારતમ્ય સમજવાની વાચકવર્ગને સરળતા થઈ પડે, એવું લાગવાથી તેની પણ ચેાડીક હકીકત આપવા ઈચ્છા થઈ છે. જો કે તેવા સંવત્સરા આપણા આ પુસ્તકના વર્ણનક્ષેત્રની મર્યાદા બહાર જાય છે જ; છતાં ઉપરના આશય ખળવત્તર દેખાવાથી તેટલી છૂટ લેવા માટે ક્ષમા ચાહું છું. આ એ સંવત્સ રામાંના એકનું નામ માલવસવત છે અને ખીજાનું નામ શકસંવત્સર છે. તેથી કરીને આ બન્ને વિશે સાથી છેવટે અને તે પણ ખને તેટલી ટૂંક હકીકત આપીનેજ સંતેષ ધરીશું. આ ઉપરાંત એક બીજો સંવત્સર પણ
ના સ્થાપક વિશે
(૧૮) ધ્રા, આં.રે. પ્રસ્તાવના પૃ. ૧૬૨, પારા. ૧૩૫ The foundation of an era must be held to denote the successful establishment of the new power rather than its first beginnings or
પ
ઉત્તર હિંદમાં ઇ. સ. પૂ. ૮૦ ની આાસપાસ શહેનશાહ માઝીઝ અથવા તેના વારસદાર અઝીઝ પહેલાના સમયે પ્રવર્તો હાય, એવી માન્યતા કેટલાક વિદ્વાના ધરાવે છે. પરંતુ તેનું નામ પણ શકસંવત્સર હાવાથી અત્રે તે આટલા અંગુલીનિર્દેશ કરીને, તે વિશેની વિશેષ માહિતી શકસંવત્સરનું વર્ણન કરતાં જ લખવી એમ ઉચિત ધાર્યું છે.
હવે આપણે વિક્રમ સંવત્સરની ખરી વિગત ઉપર આવી જઇએ. તપાસ કરીશું તે। માલૂમ થશે કે, દરેક સંવત્સરની સ્થાપના કાઈપણ મહત્ત્વપૂર્ણ ખનાવ બન્યાના સ્મરણ તરીકેજ૧૮ કરવામાં આવેલ હેાય છે. પછી તે બનાવ ભલે રાજકીય હાય, ધાર્મિક હાય કે સામાજીક હાય, તેને અંગે કાંઈ ફેરફાર રહેતા નથી. આ સંવતનું નામ જ્યારે વિક્રમ સંવત્સર ’ રાખવામાં આવ્યું છે. ત્યારે સ્પષ્ટ થાય છે કે તે સંવત્સરને કાઈ વિક્રમવિક્રમાદિત્ય નામની વ્યક્તિસાથેજ સબંધ હાવા જોઇએ; અને તેની સ્થાપના, તે વિક્રમાદિત્યના જીવનમાંના કા મહત્ત્વ ભરેલા બનાવ સાથે સંકલિત થયેલ હાવી જોઈ એ હવે આપણું કર્તવ્ય છે કે, તે વિક્રમાદિત્ય કોણ હતા ? ત્યારે થયા ? અને તેના જીવનના તે મહત્ત્વશીલ બનાવ કો હતા ? તે સર્વ હકીકત શોધક બુદ્ધિ અને પદ્ધતિએ વિચારવા જેવી છે.
તે વિક્રમાદિત્ય કોણ હતા તે પ્રથમ વિચારીએ. સર્વ કોઈ એટલે દરજ્જે તા સહમત છે કે વિક્રમાદિત્યનું બિરૂદ શકારિ હતું તેથી તેને શકારિ વિક્રમાદિત્યના નામથી પણ ઇતિહાસકારા ઓળખાવે છે.પરંતુ કયા વંશના હતા અથવા વ્યક્તિએ થઈ ગઈ હોય સંવતસ્થાપક હાઈ શકે, નિશ્ચિતપણે અભિપ્રાય
તે કોણ ?
તે કત્યારે થયા અથવા તે। તેવી નામધારી કોઈ વિશેષ તે તેમાંથી કઈ વ્યક્તિ આ તે ખાખતની અદ્યાપિ પર્યંત
the down-fall of any=કાઈ નવી રાજસત્તાની શુભ શરૂઆત કે અન્યની પડતી સ્થિતિ સૂચવવા કરતાં, તે (નવી) રાજસત્તાના ફતેહ પૂર્ણ કાર્યાંનું દર્શન કરાવવાજ કાઈ સવસરની સ્થાપના લેખાવી જોઈએ.