Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
૩૮૪. સમયાવળી
[ પ્રાચીન ૫૩૧
શકારિ વિક્રમાદિત્યે (હૃણારિ વિક્રમાદિત્ય જોઈએ) લડેલ કારૂરના યુદ્ધ (મંદસોર જોઈએ)ની
સાલ ૮૨, ૯૦, (પ૩૪, ૮૦); (૫૩૧, ૯૮૨). ૫૩૧-૩૩ અગ્નિકલિય રાજપૂતેએ પ્રજાનો નાશ કર્યો ૨૨૨: ૯૨; અગ્નિકૂલિય રાજપૂતોની
શાખાએ માલવસંવતની શરૂઆત કરી ૧૦૬; માલવપતિ યશોધર્માએ કારૂર મુકામે મિહિરકુલને હરાવ્યાની વાત ડે. હૈનેલે અને ડે. કલહનૈ કરી છે ૭૪. પણ તે ઈ. સ. પૂ. ૫૭માં યુદ્ધ થયું છે ૭૫. જ્યારે અગ્નિકુલિયા રાજપૂતોએ પ્રજાને જે હાર ખવરાવી છે તે
મંદર મુકામે યુદ્ધ થયું છે (૫૪૪). ૫૩૩ અગ્નિકુલિય રાજપૂતોની ઉત્પત્તિ ૩૩૦ ૫૫૦આસપાસ પરમારવંશી વૃદ્ધ ભોજદેવ-વૈદિક મત પ્રમાણે કવિબાણ અને મયૂરવાળા અને જૈનમત પ્રમાણે
ભક્તામર સ્તોત્રવાળા માનતુંગરિના સમકાલીન ૮૦. ૫૮૦ યયાતિ કેશરી રાજાએ ભુવનેશ્વરનું મંદિર બંધાવવા માંડયું ૩૩૦, ૩૨૫, ૩૨૯, ૩૩૧, ૩૪૧. ' છઠ્ઠી સદી અશકવર્ધન મૌર્યની એક શાખા બંગાળ પ્રાંત ઉપર રાજય ચલાવી રહી હતી ૨૬8. ૬૩૪ શ્રી હર્ષવર્ધનનો સમય ૭૫. ૬૫૫ આશરે ભુવનેશ્વરનું મંદિર સંપૂર્ણ થયું ૩૨૯. ૬૦૦થી ૭૫૦ ભવભૂતિ અને વાકપતિરાજનો સમય (૩૨૧). સાતમી સદી મહમદ પયગંબર સાહેબને સમય ૧૬ ૬. સાતમી સદી શશાંકરાજા બંગાળપતિ ૩૨૧. ૭૦થી ૮૦ પરમારવંશી દેવશક્તિનું રાજ્ય (વિક્રમાદિત્ય નામ સંભવે છે) ૭૯. ૭૩૩થી ૭૫૯ ચૌલુક્યવંશી વિક્રમાદિત્ય પહેલાનું રાજ્ય ૭૯. ૭૫૪ વિક્રમ સંવત ૮૧૧ લખેલ એવો પહેલો શિલાલેખ ૭૮, (૯૭). ૭૫૯થીઆગળ ચૌલુક્યવંશી વિક્રમાદિત્ય બીજાનું રાજય ૭૯. ૭૬૯ વિક્રમ સંવત ૮૨૬નો શિલાલેખ ૭૮ (૯૩). ૭૮૮થી ૮૨૦ શ્રી શંકરાચાર્યજીનો રામય (૩૩૧). આઠમી સદી બંગાળ તરફના મુલકમાં ધર્મકાંતિ ૩૩૧. ૮૪૦ વિક્રમ સંવત ૮૯૭નો શિલાલેખ મળી આવેલ છે ૭૮ (૯૩). ૮૭થી ૯૧૫ માલવપતિ ભોજદેવઃ આદિવરાહઃ ઉપમિતિ ભવપ્રપંચાના કર્તા સિદ્ધષિવાળા (વિ. સં. ૯૬૦)
૮૦; ભોજદેવ ગ્વાલિયરપતિ (આદિવરાહ ભેજદેવ માલવપતિનો સમકાલીન) બપ્પભટ્ટસૂરિવાળા
રાજા આગ્રદેવને પૌત્ર થાય ૮૦. ૯૯૬થી૧૦૫૫ ભોજદેવ, શિલાદિત્ય પ્રતાપશીલ; મુંજરાજા ઉર્ફે પૃથ્વીવલ્લભને ભત્રિજો તથા વાદિવેતાલ
શાંતિસૂરિને પ્રબોધિત ૮૦. ૧૦૦૯ શત્રુજ્ય મહોમ્ય પુસ્તક લખાયું ૭૦. (૪૦૯ની સાલ તેમાં લખાઈ છે). ૧૧મી સદી કલચુરિવંશના રાજાઓને અમલ ચેદિદેશ ઉપર; તેવી માન્યતા ૨૩૨-૨૩૩. ૧૧૯૮ વર્તમાન જગન્નાથજીનું મંદિર રાજા અનંગ ભીમદેવે બંધાવ્યું ૩૨૪, ૩૨૯, ૩૩૧. ૧૬૦૦આસપાસ જૈનકવિ સમયસુંદરની હૈયાતી (૩૦૨). ૧૮૫૧ કનિંગહામ સાહેબને સાંચીમાં જગન્નાથના જેવી ત્રિમૂર્તિ સાંપડી ૩૨૭. ૧૮૮૨ પટણાની નજીકથી બે યક્ષમૂર્તિ ખોદકામ કરતાં મળી આવી (૩૦૨). ૧૯૩૦ બેઝવાડા નજીક મોટો મઠ મળી આવ્યાની મદ્રાસ સરકારની જાહેરાત ૩૧૯.

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496