________________
ભારતવર્ષ ]
ચાવી
, ખારવેલનું નામ હાથીગુંફા લેખ સિવાય, જેન, બૌદ્ધ કે વૈદિક સાહિત્યમાં મળતું નથી તેનું કારણ ૩૪૧-૩ ખારેવેલની રાણીઓ વિશેની ચર્ચા ૩૫૧-૨ ખારવેલે ઉત્તરાવસ્થામાં દીક્ષા કે નિવૃત્તિ ધારણ કરી હતી કે કેમ ? તેની ચર્ચા ૩૪૯ (૩૪૯) ગદંભીલ વંશના સમય તથા રાજાની સંખ્યાની ચર્ચા ૨થી આગળ ગર્દભીલ રાજાઓ સાથે જાવડશાહ શેઠનો સગપણ સંબંધ પર ગભીલના ૮૪ સામે હેવાનું વિધાન ૪૯, ૫૧ ગાથાસખંતીના કર્તા રાજા હાલ શાતકરણી ૩૬ ગુપ્તવંશ અને ચ9ણવંશના એક બે બનાવની બતાવેલી સત્યતા ૧૯૨ ૌતમીપુત્ર શાતકરણીએ શક તથા ક્ષહરાટને સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર હરાવ્યા છે તેનો મર્મ ૪૧ ગતમીપુત્ર શાતકરણીને તેની દાદી રાણી બળથી અવંતિપતિ કહે છે કે દક્ષિણાપથપતિ ૬ ગંધર્વસેન દર્પણરાજાનાં વિધવિધ નામનું સ્વરૂપ ૨, ૨૧ ગધર્વસેને અવંતિ ઉપર ચડાઈ લઈ જવાનાં કારણોની તપાસ ૯
મેતિક ક્ષત્રપની રાજપૂતાનાના પ્રદેશ ઉપર થયેલ નિમણુંક ૫૫ મહાક્ષત્રપ ચ9ણે ગભીલવંશને નાશ કરી અવંતિનો કબજો લીધે ૫ ચાવડાવંશી તથા અણહિલપટ્ટનપતિ સોલંકીવંશી ભૂપાળના ધર્મસંબંધી થોડીક ચર્ચા (૪૪) ચBણના સિક્કાની એક વિશિષ્ટતાને ઉલ્લેખ (૬૨). ચષણ પ્રજાને શક માની લેવાથી થયેલ ગૂંચવણ ૬૭ ચ9ણે અવંતિ મેળવ્યાનો સમય ૬ ચષણ સંબંધી વિદ્વાની માન્યતા (૯૧) ચકણવંશને કુશનવંશી કહેવાય કે? (જુઓ કુશાન શબ્દ) રાષ્ટ્રણપ્રજા જૈનધર્મ છે એમ શિલાલેખ અને સિક્કાના પુરાવાથી વિદ્વાનો બંધાતે મત ૧૦૪-૧૦૫ ચBણને કેટલેક ઠેકાણે અમે દૂણ ઠરાવ્યો છે તેમાં કર જોઇ સુધારો (૧૦૦) ચઠણ તે કુશાનપ્રજાને નબીરે છે તે માટેની દલીલ ૧૨૨ ચણણ. કશાન અને દુપ્રજાના મૂળ પ્રદેશની સમજ (જુઓ કુશાન શબ્દ) ચકણ અને કુશાન એક કે ભિન્ન ? ૧૬૧ ચણને મહાક્ષત્રપ પદે ચડાવવામાં આવ્યા છે તેનું વર્ણન ૧૧૪-૫ ચ9ણ સંવતની આદિ, નહપાણ, કનિષ્ક, અને મેઝીઝથી સંભવે કે (વિદ્વાની માન્યતા છે) ? ૧૮૪ ચષણ સંવતના સમયને નિર્ણય–૧૮૫થી આગળ, ૧૮૯ રાષ્ટણવંશી રાજાની વંશાવળી (૧૯૧) ચટ્ટણના બિરૂદની પ્રાપ્તિને ઇતિહાસ ૧૯૪થી ૧૯૬ ચ9ણ શકની આદિ ૧૦૩થી કદાચ એક બે વર્ષ આઘીપાછી પણ હેઈ શકે તેનાં કારણ ૧૯૩ ચીનાઈપ્રજા સાથે કુશાનોને લેહસંબંધ (જુઓ કુશાન શબ્દ) ચીનાઇ સરદાર સાથે કનિકે યુદ્ધ કરી પોતાના પિતાને થયેલ અપમાનનો વાળેલ બદલો ૧૫૦ ચીનાઈ સરદારને સૂબે કડફસીઝ પહેલે હતા તેની ટૂંક હકીક્ત ૧૪૩-૧૫૦ ચષણ પિતે મહાક્ષત્રપ પદે હોવા છતાં સિક્કા નથી પડાવ્યા તેનું કારણ (૧૯૫) ચષણને ધર્મ જેન છે એમ શિલાલેખી પુરાવાનું વર્ણન ૨૧૬થી આગળ ચણણ સંવતને ડરાવેલ સમય બરાબર છે તેના અનેક ઐતિહાસિક પુરાવા પરથી ૨૨૪