Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 455
________________ ચાવી [ પ્રાચીન 'ઉજનીનાં વિવિધ નામો ૨૨, ૨૩ (૨૯). ઉજની તથા ભિસાની ચડતી પડતીનું ચિત્રદર્શન ૨૩, ૨૪ ઉજૈની અને વિદિશાનું રાજનગર તરીકે સમય સમયનું વર્ણન ૨૪-૨૫ તથા ટીકાઓ, ૩૮ ઉજનીનું વેધશાળા તરીકેનું સ્થાન ૩૮ ઉત્તમતાના ધોરણે તાળ જોતાં ક્યા સંવ ઉંચા નંબરે આવે છે ૧૦૮ ઉચારની સામ્યતાને લીધે કરાતાં અનુમાનથી નીપજતાં અનિષ્ટ પરિણામનાં દૃષ્ટાંત (૧૫૯) એક નામ ધારી બે વ્યક્તિનો સમય એક હોય, તે તે એક જ હોય કે? ૭૦; નિશ્ચિતપણે એક માની લેવાયાથી થયેલ ગૂંચવણે ૭૦ ઓશિયા નગરીની સ્થાપના વિશે ૧૭ ઓરિસા પ્રાંતમાંની ધર્મક્રાંતિઓ (જુઓ ધધાંતિ શબ્દ) અંતદિ દેશની ઓળખ (૨૦) અંતિમ કેવળી (શ્રી જંબુ) અને અંતિમ શ્રુતકેવળી (શ્રી ભદ્રબાહુ) તે બે વચ્ચેના તફાવતની સમજુતિ ૩૧૫ આંક (સંવત) અપાયો હોય તે ઉપરથી તેનું નામ શોધી કાઢવાની રીત ૮૫ આંધ્રભૂત્યા શબ્દનો ગણપદ્ધતિ સાથે સંબંધ (૨૮૪) ઐત્રિય અને અનેંદ્રિય જ્ઞાન કોને કહેવાય તેને ખુલાસે (૧૫) કનિષ્ક પહેલાની રાજનીતિ સંબંધી બે શબ્દો સ્વતંત્રપણે તેણે આદરી કે અન્યનું અનુકરણ ૧૫ર કનિષ્ક (પહેલે અને બીજો) તેમની સરખામણી ૧૭૭ કરણ, કરાવણને અનુમોદન, ત્રણે સરખાં ફળ નીપજાવે રે; તે ગાથાનું રહસ્ય ૩૧૨ કલિયુગના છ સંવત્સરનાં નામ ૯૫ કલિંગની રાજધાનીના સ્થાન વિશેને વિવાદ ૨૪૪ કલિંગનમતિને લીધે હાથીશંકાની કીર્તિ વધી છે તે સંબંધને ઇતિહાસ ૨૪૬ થી આગળ, ૩૦૧ ૩૦૮ તથા ટીકાએ તેની મીમાંસા ૩૨૧, ૩૨૪ થી ૩૨૮ તથા આગળ કાળગણના વિશેની સમજ (પૂર્ણિમાંત અને અમાસાંત) ૩૯, (૩૯) (૫૦) ૬૧ કુશાન પ્રજાને તુશારમાં થતો સમાવેશ (જુઓ તુશાર) કુશનવંશી સિક્કામાં અનેક દેવદેવીઓનાં ચિત્ર મળી આવે છે તેનું કારણ (૧૫૬) ૧૮૦-૧ કશાન અને બૌદ્ધ પ્રજાના સંવત ઓળખવાની પદ્ધતિનું વર્ણન ૧૫૯ શ્રીકૃષ્ણ વૈદિક મતના દેવ નથી (પુ. ૩. પૃ. ૮૬. ટી. નં. ૮૪) તે શિલાલેખી પુરાવાથી સાબિત થાય છે. ૩૩૫-૩૬ કેવળી. અરિહંત, સિદ્ધ, ઈ. શબ્દોને સમજાવેલ તફાવત (૧૩) કેવલી (બત) અને શ્રતજ્ઞાનના વિચ્છેદની હકીકત સત્ય છે એમ ખારવેલના લેખમાંથી મળી આવતી સાબિતી ૩૦૮ થી ૧૨ ટીકાઓ તથા આગળ. ક્ષત્રિય અને રજપૂત વચ્ચેનો ભેદ (૯૦) ૯૧, ૯૨ ખંભાત તથા આણંદપુરનો સંબંધ (જુઓ આણંદપુર) ખારવેલના ધાર્મિક તથા સામાજીક જીવનની કરેલી સમીક્ષા ૩૫૭-૬૦ ખારવેલની અને પ્રિયદર્શિનની સરખામણી ૩૬૧-૩ ગણપદ્ધતિ અને ભૂમિતિષ્ણુ વચ્ચે કે સંબંધ હોય તેનું વર્ણન તથા પુરાવા (૨૮૪).

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496