Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 458
________________ ભારતવર્ષ ] ચાવી બૈદ્ધ સ્મારક સંબંધી સાવચેતીથી આગળ વધવાની ચેતવણી (જુઓ વૈદિક શબ્દ) ભારહુત સ્તર સંબંધી પ્રકાશ ૩૦૫ (૩૦૫) ભિન્ન પ્રકારના શેઠ અને નોકર હોઈ શકે તેનાં દૃષ્ટાંત (૧૬૦). ભિલ્સા અને ભારહુત ટસના નિર્માણને કારણેની તપાસ તથા તેને નિરધાર ૨૮ ભિલ્સા, સાંચી, અને વિદિશાના સ્થાનને પરસ્પરને સંબંધ ૨૯૦ ભુવનેશ્વર મંદિર વિશે જાણવા ગ્ય હકીક્ત ૩૨૪-૩૨૫ ભુવનેશ્વરનું અને જગન્નાથજીનું સામ્ય (૩૪૧). રાજા ભેજનું બિરૂદ વિક્રમાદિત્ય પણ હતું ૬૮, ૬૯, ૭૯ (૭૯) ૮૪ બે ભેજ દેવ (ગ્વાલિયરપતિ અને અવંતિપતિ) સંબંધી ઇતિહાસકારોએ કરેલ ગોટાળો ૯ (૯૩) મગધમાં નંદિવર્ધન રાજ્ય અતિવૃષ્ટિ, તથા અનાવૃષ્ટિ થયા હતા તેના સમયની સમજૂતિ ૨૮૯ મથુરાનું તીર્ચ કૃષ્ણ ભક્તોનું-વૈદિક મતનું નથી તેનું કારણ (૬૩) મથુરા અને અવંતિની રાજકીય દષ્ટિએ સરખામણું (૧૪૫). મથુરા શ્રદ્ધધર્મની સંસ્કૃતિનું ધામ નથી જ, હોય તે બહુ અલ્પ એવો વિદ્વાનને મત ૧૫૫ થી ૫૯ મદ્રાસ સરકારના ૧૯૩૦ ના પરિપત્રની જાહેરાત ૩૧૯ મનષ્યસ્વભાવની ખાસિયતને લીધે લહિયાએ કરેલી ભૂલ ૮૬ મહારાજાધિરાજ પદ (વેમનું મોટું કે કનિષ્કનું રાજા પદ મેટું ૧૪૮-૯ મહાક્ષત્રના અધિકાર (નહપાણ, ચ9ણુ, રૂદ્રદામનના) પરત્વે તફાવત ૧૯૫ મહાક્ષત્રપ તથા ક્ષત્રપના અધિકારનું વર્ણન ૨૦૨થી ૨૦૫ માનસ્તંભ ઉભા કરાવવાની પ્રથા : જૈન તથા વૈદિક સંપ્રદાયના અંગે તફાવતનું વર્ણન ૩૩૪-૩૫ તથા ટીકાઓ મુસ્લીમ ધર્મની સ્થાપના અરબસ્તાનમાં થઈ તે પૂર્વે ત્યાં કેવી સ્થિતિ હતી (૫૧) મુસલમાની રાજ્યોના સમયે વિક્રમાદિત્ય શબ્દની વપરાશ બંધ થઈ છે (૭૮) (૮૪) મૂર્તિ અને મૂર્તિપૂજા પ્રાચીન સમયે હતી કે કેમ? ૩૪૦–૧ (૩૪૧) મેઘવાહન નામ વ્યક્તિનું છે કે બિરૂદ છે (૨૩૦) (૨૩૯) ૨૪૦ મેરૂપર્વતને આર્ય પ્રજાના કેન્દ્ર તરીકે ગણવાની પદ્ધતિ ૧૨૧ મેહનજાડેરાના અવશેષો સંબંધી કાંઈક પ્રકાશ (૧૭) ૭ પ્રજાની વ્યાખ્યા (૧૯) (૧૩૬) (૧૩૭) યવન અને શક પ્રજાની સરખામણી (૨૧) યવને આનીયન ટાપુના રહીશ) ને આર્ય શા માટે કહેવાય (૧૪) અધિરિ કલિયુગ સંવતની આદિ વિશે ૬૦ યુદ્ધિષ્ઠિર વૈદિક મતાનુયાયી નથી તેનું કારણ (૬૩) રાજનીતિના એક ધોરણને ઉલ્લેખ ૨૨૮ રાજદ્વારી ક્ષેત્રની અસર સામાજીકને પણ પહોંચે છે તેનું દૃષ્ટાંત ૮૩ રાજસૂય યજ્ઞ ક્યારે થાય; તે સમયે પ્રજાને શું લાભ મળે તેનું વર્ણન ૨૯૩ (૨૯૪) રાજા ઉપરથી તેના વંશનું નામ પડયાનાં દૃષ્ટાંતે ૧૩૮ રાજાપદથી પરદેશીઓ પિતાને ક્યારે વિભૂષિત કરતા, તેનાં કારણ અને દષ્ટાંત ૧૪૮ રાજાઓ કરંજન કાર્યો કરાવતાં, તે કયારે ? ને ફરજ તરીકે ? તેની સમીક્ષા (૨૭૭)

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496