Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 460
________________ પણ છે , ભારતવર્ષ ]. ચાવી વિક્રમાદિત્ય બિરૂદનો મુસલમાની રાજઅમલે થયેલ લેપ (૪૫) વિક્રમાદિત્યના પુત્રનું અરબી સમુદ્રના રાજાની કુંવરી સુલોચના સાથેનું લગ્ન ૫, ૪૯, ૫૧, પર વિક્રમાદિત્ય અને ભેજ; બિરૂદ કે નામ ૮૪ વિદિશાની સ્થાપના અને અંત સમય ૨૫, ૩૦ વિદેશી વિદ્વાનોએ પિતાને દેવ હોવા છતાં તેને દેવ હિંદી વિદ્વાને ઉપર ઢોળ્યો છે તેનું દષ્ટાંત ૧૯૯ (૧૯૯) વિદ્વાનેની તર્કશક્તિ કેટલે સુધી કામ કરી શકે છે તેનાં દષ્ટાંત (૨૧) (૧૦) (૧૧), ૭૫ (દલીલ નં.૯) વેધશાળા તરીકે ઉજૈનીના સ્થાનનો સમય ૩૮ વૈદિક અને ઐાદ્ધધર્મની ધાર્મિક સ્મારકોની લગતી પૌરાણિક માન્યતાઓ સ્વીકારી લેવામાં સાવધાનીથી આગળ વધવાની ચેતવણી ૩૭૩ શકપ્રજાની ખાસિયતેનું વિશેષ વર્ણન ૧૭ થી આગળ | સ્થાન સાથે ત્રણ શિલાચારના ગાઢત્વને વિચાર (૧૮). શકસંવત (ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ હિંદ)ને તફાવત (૨) શાતવહનવંશીઓના ધર્મ વિશેની માહિતી (૪૩). શક શબ્દના અર્થની સમજૂતિ ૯૫: તેનો સાર ૯૮ શકતૃપકાલ' તે એક શબ્દ-સમાસ છે; તેના અર્થની સમજૂતિ ૯૭ શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં કનિકે કરી છે એવા ઠે. એડનબર્ગના મતને સર્વ વિદ્વાનોએ આપેલી સંમતિ ૯૯ શકસંવત સાથે, કશાન, નહપાણ, વેસકી અને અઝીઝ રાજાઓને કે સંબંધ હોય તેની વિચારણા ૯૯ શક (સંવત) કણ પ્રવર્તાવી શકે (ક્ષત્રપ કે મહાક્ષત્ર૫) ૧૮૮ શિલાલેખ કરાવવાનું કારણ રાજકીય કે ધાર્મિક ૨૧૬ થી આગળ શ્રુતસંરક્ષણનું કાર્ય ખારવેલે કેવી રીતે પાર પાડયું તેને ઈતિહાસ ૩૦૮ થી ૧૨; ૩૧૫-૧૬ શામવણીત પરંતુ બુદ્ધિથી અગમ્ય અનેક ઘટનાઓ પણ સત્ય પુરવાર કરી શકાય છે (૨૯૨) ઋતરક્ષણ-પુસ્તકેદારને દુષ્કાળ સાથે સંબંધ ૩૧૫ સરોવર અને સમુદ્ર વિશેની પારખ, (૧૨૧). સિધકા સ્થાન નામે ઓળખાતી ભૂમિનું સ્થાન ૨૭ સેમેટિક ઓરિજીનને આર્ય સંબંધ સાથે ઇસારે (૧૨૧) સૈર્ય અને ચંદ્ર માસને તફાવત (વિદ્વાનની એક માન્યતા) (૧૩) (૧૨); તેનું નિવારણ સાય માસ શકસંવતમાં વપરાય હેવાનું પ્રથમ દષ્ટાંત ૧૦૨ (૧૨). શા માટે આટલું મોડે દેખાય તેનું કારણ ૧૨, ૧૩ (૧૦૩) સ્ટાન્ડર્ડ અને મદ્રાસ ટાઈમની એક સમયે ચાલતી વપરાશ ૯૪ સંવતસર (ધાર્મિક અને સામાજીક)ની આદિના સમયમાં રહેલ તફાવતની સમજૂતિ (૩૭) સંવસરે (સામાજીક)ની આદિ પણ તેના સ્થાપકના સમયથી નથી ગણાઈ તેનાં દષ્ટાંતે (૩૦) સંવતની આદિ વિશિષ્ટ પ્રસંગની યાદિમાં થાય, પરંતુ તે સમય સાથે સંબંધ રાખે નહીં તેનું કારણ ૩૭, ૬૪, (૬૫) સંવતની પાસે તેનું નામ જ ન લખ્યું હોય, માત્ર આંકજ હોય તે, શી રીતે ગણત્રી કરાય. ૮૩

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496