Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
ભારતવર્ષ ]
ચાવી શ્રીકૃષ્ણ વૈદિક મતના નથી એમ શિલાલેખ ઉપરથી મળતી સાબિતી ૩૩૫-૩૬ (.જુઓ પુ. ૭, પૃ.
૮૬ ટી. નં. ૨૪) કેવળી, અરિહંત, અને સિદ્ધ શબ્દો વચ્ચેના તફાવતની સમજ (૩૦૬) ક્ષેમરાજ અને નંદિવર્ધન વચ્ચે કલિંગજીની પ્રતિમા બાબત થયેલ યુદ્ધના ઇસાર ૨૪૩, ૨૪૪, ૨૪૮-૪૯ (આર્થ) ખપુટ, પાદલિપ્ત, નાગાર્જુન, વિક્રમાદિત્ય શકારિ તથા હાલ શાતકરણના સમકાલીનપણું
વિશેના પુરાવા ૩૬, ૫૧ (પર). રાજા ખારવેલે લીધેલાં ઉપાસકવૃત સંબંધી વિવેચન ૩૦૬ રાજા ખારવેલે ઉત્તરાવસ્થામાં દીક્ષા લીધી હતી કે માત્ર નિવૃત્તિ જ સેવેલી તેની ચર્ચા ૩૪૯ (૩૪૯) ખારવેલના ધાર્મિક તથા સામાજીક જીવનની સમીક્ષા ૩૫૭-૬૦ ખારવેલ અને પ્રિયદર્શિનની સરખામણી ૩૬૧-૩ ગભીલવંશીઓ જૈનધમાં હતા તેની ચર્ચા. ૪૩ થી આગળ તથા ટીકાઓ. ચણવંશી “સૂર્યચંદ્રને પૂજનારા હતા (જુઓ કુશાન શબ્દ) ચણણપ્રજા જૈનધર્મી હતી એમ શિલાલેખ અને સિક્કાના પુરાવાથી હવે વિદ્વાનોને બંધાતે મત ૧૦૪,
૧૦૫, ૧૬૦, ૨૧૬ થી આગળ ચંદ્રગુપ્તમૈર્ય અને આંધ્રપતિ શાતકરણીઓને જિલ્લા નગરી સાથે સંબંધ ૨૭ ચંદ્રતે ૪૦ હજાર દ્રવ્ય ખચ સાંચી પ્રદેશમાં કરેલી ગોઠવણ ૨૧૮ (જુઓ દ્રવ્યદીપક શબ્દ) જગન્નાથજીના મંદિર તથા મૂર્તિ વિશેના સોળ મુદ્દાનું ક્રમવાર સમાધાન ૩૨૮ થી ૩૩૬ જગન્નાથજીની વર્તમાન મૂર્તિનું વર્ણન ૩૩૬ જગન્નાથજીની મૂર્તિ વિશે છે. રાજેન્દ્રલાલ, સર કનિંગહામ તથા મિ. હીલીને અભિપ્રાય ૩૨ ૫થી ૩૨૮ જગન્નાથજીની મૂર્તિના ચમત્કાર (જુઓ પાર્શ્વનાથ) તે મંતવ્યોની ગુંથણી તથા તેને નિષ્કર્ષ ૩૨થી૩૬ જગન્નાથજીની મૂર્તિ વિદ્વાને બૌદ્ધમતની કરાવે છે તે નિરર્થક હોવાનાં કારણે ૩૩૨૩૩ જગન્નાથજીના જેવો જ મહિમા મહારાષ્ટ્રના પંઢરપુરના વિઠેબા મંદિરો છે તે હકીકત (૩૩૭) જગન્નાથપુરીની પ્રતિમા વિશે માહિતી (કલિંગજીન જુઓ જગન્નાથજી તીર્થ સંબંધીના અનુમાન ઉપરથી લેવા યોગ્ય આશ્વાસન તથા ચેતવણી ૩૩૯, ૩૪૧ જગન્નાથજીની મૂર્તિ જેવીજ સાંચીનગરથી મૂર્તિ મળી આવી છે તે વિશે સર કનિંગહામનો મત
૩૨૬ (૨૨૭), ૩૨૮, ૩૩૨ જાવડશાહ (જાઓ શત્રુદ્ધાર). જલારપુરના યક્ષવસતી નામે મહાવીરમંદિરની સ્થાપનાનો સમય તથા સ્થાન ૪૪ (૪૫) જનભદ્રગણી ક્ષમાશ્રમણ (જુઓ શિલાંકરિ) જૈનધર્મને વિશાળાનગરી અને પુષ્પપુર માટે પક્ષપાત ૨૩ થી ૩૦ જૈનધર્મને ઉજૈનીના પ્રદેશ સાથેના ગાઢ સંબંધનું વર્ણન ૨૨ થી ૩૦ જેનસાધુ અને તીર્થંકરના આચારમાં ભેદ રહે તેમાંનું એક દષ્ટાંત (૨૬). જેન રાજાઓ પ્રાચીન સમયે નેંધ શી રીતે કરતાં, તેનાં દૃષ્ટાંત તથા કારણે (૬૨) જૈન ઈતિહાસકારોને સમયાલેખનમાં નડતી મુશ્કેલીએ ૮૨ જૈન પુસ્તકેદ્વારના આંક સમય ૯૮, ૯૯૭, ૯૯૩ વિશેનો ખુલાસો ૮૬, ૮૭ તથા ટીકાઓ જેન રાજા (વલ્લભીપુરના) ધ્રુવસેન વિશે ૮૭ (૮૭)

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496