Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 480
________________ આ ગ્રંથ વિષે મળેલા અભિપ્રાય હમકે અતીવ સતેષ હુઆ. બહોત સમયસે હમ જીસ ચીજ કે ચાહતે થે આજ વહી હમારી દષ્ટિમેં આઈ ઈસમે જે જે વર્ણન દીયા હૈ, યદી વિસ્તૃત ગ્રંથ પ્રકાશિત હવે તે, હમારી માન્યતા હૈ કી જનસાહિત્યમેં એક અપૂર્વ પ્રાથમિક ઔર મૌલિક ઈતિહાસકા આવિર્ભાવ હોગા. ઈસકે પઢનેસે જૈન ધર્મની પ્રાચીનતા કે વિષયોમેં જે કુછ ભ્રમ જનતામેં પડા રહા હૈ, વહ ર હો જાયેગા, ઈસ લિયે યહ અપૂર્વ ગ્રંથ જિતની જલદી પ્રકાશિત હવે ઉતનાહી અચ્છા હૈ સાથમેં હમ જૈન ઓર જૈનેતર કુલ સજજને કે યહ સલાહ દેતે હૈ; કિ ઈસ ગ્રંથકી એક એક નકલ આપ અપને પુસ્તક સંગ્રહમેં અવશ્યમેવ સંગ્રહિત કરે કકિ યહ ગ્રંથ કેવળ જૈન કિ પ્રાચીનતાને સિદ્ધ કરતા હિ, ઈતનાહી નહીં, સાથમેં ભારતવર્ષ કી પ્રાચીનતા કે ભી સિદ્ધ કરતાહે. ઈસ લીએ ગ્રંથકા જે નામ રખા ગયા હૈ વહ બીલકુલ સાર્થ છે. વલ્લભવિજય પાલણપુર ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રીમદ્વિજ્યાનંદસૂરિજીકા પટ્ટધર (૨) ભારતવર્ષના ઈતિહાસના સંક્ષિપ્તસારની પુસ્તિકા ૪૪ પ્રકરણવાલી વાંચતાં એમ મને લાગે છે કે અત્યારની જૈન બાળપ્રજા તે વિષયમાં પોતાની ફરજ સમજતી થાય તેમ આ પુસ્તક ઉપયોગી થશે. અમદાવાદ | વિજયનીતિસૂરિ પુસ્તકની રૂપરેખા દર્શાવતું પેમ્ફલેટ મળ્યું છે. તેની રૂપરેખા જોતાં પુસ્તક અતિ મહત્વનું થશે અને એ સત્વર પ્રકાશ પામે એ વધારે ઈચ્છવા યોગ્ય છે. પાટણ પ્રવર્તક કાંતિવિજયજી તમેએ ઈતિહાસ માટે ઘણે સંગ્રહ કર્યો છે. તમે તમારા હાથે સમાજને જે કાંઈ આપી જશે તે બીજાથી મળવું દુશકય છે; એટલે આ કામ તમેએ જે ઉપાડયું તેજ સર્વથા સમૂચિત છે. આવા ગ્રંથની અતીવ અગત્ય છે, આ ગ્રંથ જેમ જલદી બહાર પડે તેમ કેશિષ કરવા સપ્રેમ સૂચન છે. દિલહી મુનિ દર્શનવિજયજી (જૈન સાહિત્યના એક સમીક્ષક) :૫૩.

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496