Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
ભારતવર્ષ ]
ચાવી બદ્ધધર્મનાં અને જેનનાં પ્રતીકે લગભગ એક સરખાં હોવાથી એક બીજાને ધારી લેવાય છે
પુરાવા તથા દૃષ્ટાંત તરીકે (પુ. ૧ અવંતિનું વર્ણન પુ. ૨ ના પ્રથમ ત્રણ પરિચ્છેદ, પ્રિયદર્શિનનું
વૃતાંત) ૧૫૮ (૧૫૮) ૩૭૦ થી ૩૭૪. બાદ્ધધર્મનાં સ્મારકે, દો ઇ. માંથી ધડે લેવા યોગ બેધપાઠ ૩૭૦ થી ૭૦ બિદ્ધ અને વૈદિક સ્મારકની પૌરાણિક માન્યતા સ્વીકારી લેવામાં સાવધાનતાની ચેતવણી ૩૪ બાદ્ધ પ્રતિમાની સ્થાપનાના સમય વિશે સ્થાપત્ય નિષ્ણાતેને મત ૩૭૨-૪ ભદ્રેશ્વર (કચ્છ) તીર્થ સંબંધી કાંઈક ૨૨૦ ભારહુત સ્તૂપ સંબંધી પ્રકાશ ૩૦૫ (૩૦૫) ભૂમક, નહપાણ વિગેરે, તથા શક પ્રજા જેનધર્મ પાળતી હતી (૧૮) (૨૦) ભિલ્યા, ઉજજૈની તથા વિદિશા નગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨ ભિલ્સા સાથે ચંદ્રગુપ્ત મૌર્ય તથા અંધ્રપતિ શાતકરણીને સંબંધ અને કારણ ૨૭ ભિલ્યા અને ભારહુત ટોપના સ્થાનનિર્માણના કારણની તપાસ તથા તેનો નિરધાર ૨૮ ભિલ્સા, વિદિશા અને સાંચીના સ્થાનને પરસ્પર સંબંધ ૨૯ ભીલડીયાજી તીર્થનો જૈનધર્મ સાથે સંબંધ (૪૫) શ્રી મહાવીરની ગણધર સ્થાપનાનું નગર તથા નિર્વાણ સ્થાનની અપાપાનગરી, બન્ને એક જ છે. ૨૬ શ્રી મહાવીરના કેવળકલ્યાણકની ભૂમિ સંબંધી ૨૬-૨૮ મહાવીરસંવતને નિર્દેશ સરકારી દફતરમાં, શિલાલેખ તેમજ સિક્કામાં થયાની નોંધ ૬૧ (૬૧) માનસ્તંભ દેવાલયના પ્રાંગણમાં ઉભા કરાવવાની પ્રથા ઃ તે વિશે જૈન અને વૈદિક તફાવત ૩૩૪-૩૫
(તથા ટીકાઓ) . યક્ષવસતી સ્થપાયાને સમય તથા સ્થાન (જુઓ જાલૌરપુર) (જૈન) શાક અને યવન પ્રજાની સરખામણી (૨૧) રાજસૂય યજ્ઞ કરાવવાનું કારણ તથા રૈયતને તેથી થતા ફાયદાઓ (૨૯૭) (૨૯૪) વજસ્વામી (જુઓ ખપુટ શબ્દ તથા વુિં જોદ્ધારમાં) વનવાસી ગચ્છની ઉત્પત્તિ વિશે એક સંભવિત કારણ ૧૭૮ વર્ધમાનપુર (જુઓ આણંદપુર) (રાજા) વાસુદેવે પિતૃધર્મ જૈનધર્મને ત્યાગ કર્યો હતે ૧૫૫, ૧૭૮, ૧૮, ૨૧૬. (ઈ. સ. ૧૯૮ થી
૨૩૬, પૃ. ૨૧૬) વિક્રમસંવત સાથે જેનોના સંબંધની ચર્ચા. ૪૪ (૪૪) વળી જુઓ શ્વેતાંબર શબ્દ. વિક્રમાદિત્ય શકારિ તથા હાલશાતકરણી સમકાલીન (જુઓ ખપૂટ શબ્દ) ૩૬, ૪૩ વિક્રમાદિત્યના પુત્રનું અરબસ્તાનના રાજાની કુંવરી સુચના સાથેનું લગ્ન ૫, ૪૯, ૫૧, પર વિજયચક્ર અને કાર્યનિષિદી શબ્દની વ્યાખ્યા તથા વિવેચન (૨૭૮) (૨૭૯) ૩૦૪ થી ૩૦૭ તથા ટીકાઓ વિદિશા, ઉજૈની અને ભિલ્લાનગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨ વિદિશા, જિલ્લા અને સાંચીને પરસ્પર સંબંધ ૨૯ વિશાળ નગરી અને પુષ્પપુર નામની નગરીઓની ઓળખ (૨૫) (૨૯) ૨૨૩ વૈદિક મત પ્રમાણે અસ્થિ વિગેરે અવશેષે અસ્પૃશ્ય છે (જુઓ અસ્થિ શબ્દ)
૫૧

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496