Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 457
________________ ચાવી [ પ્રાચીન તુખાર અને તુઆર એક કે ભિન્ન ૧૨ (૧૦) તૈલંગણ દેશ વિશેની સમજૂતિ ૭૮ તૈલંગ પ્રજા વિશેની સમજૂતિ (જુઓ સુમાત્રા શબ્દ) દુષ્કાળ પડવાનાં કારણની તપાસ (૨૯૦-૯૧) દેવાણપ્રિયને અર્થ જૈન અને જૈનેતર દષ્ટિએ, તેમજ પ્રાચીન અને અર્વાચીન કાળે (૩૧૩) દષ્ટિવાદ, પૂર્વ અને અંગની ક્ષતિ થવા સંબંધી હકીકત ૩૧૧ ધનકટક અને બેન્નાતટનગરનો ઈતિહાસ તથા અન્ય ચર્ચા ૩૧૮–૧૯ ધર્મકાન્તિ ક્યારે થાય છે, ક્યાં થઈ છે, તેનાં કારણે અને દષ્ટાંત ૩૬૯ ધર્મક્રાન્તિનું યથાસ્થિત વર્ણન કરવા અને વર્તમાન સ્થિતિ પલટી જતી દેખાય છે તેમાં વર્ણન કરનારને દેષ કે વર્તમાન સ્થિતિ અટળ જ ગણાવી જોઈએ તેવી માન્યતા ધરાવનારને? ધર્મવસ્તુ પ્રાચીન સમયે જે પ્રકારે મનાવી તે અને વર્તમાનકાળ સ્થિતિનું અંતર ૧૫૪, ૧૬૫ ધર્મકાન્તિ (ઓરિસ્સામાં) એક ઈ. સ. ૩૦૦ આસપાસ ૩૨૯, ૩૩૦ : અને બીજી કયારે થઈ છે તે વિશે ૩૩૧ ધર્મ અને આત્માના સંબંધનું વર્ણન ૩૬૮ ધર્મક્રાતિની અસર હિંદમાં મંદપણે વર્તે છે તેનું કારણ ૩૬૯ ધારાનગરીની સ્થાપના (૯) નહેર બનાવવી તે મહેસુલી પ્રશ્ન નહીં પણ સામાજીક ગણાય છે. ૨૯૧-૯૩ પશુ-પ્રાણીઓ (જેવાં કે સિંહ, વૃષભ, હસ્તિ ઈ) પ્રાચીન સમયે કોતરાવાતાં દો, કયા ધર્મનાં પ્રતીક હોઈ શકે તેની માહિતી ૩૬૯ પાટલિપુત્રની શાસ્ત્રવાચનાના પ્રસંગની ઉત્પત્તિ ૩૧૬ પાર્વતીય પ્રદેશના મનુષ્યની શરીરશક્તિને ખ્યાલ આપતે બનાવ ૧૫૩ પુપપુર તથા વિશાલનગરી નામે શહેરેનું વર્ણન (૨૫) (૨૯) ૨૨૩ પુષ્પપુર નગરને સામાન્ય અર્થ (૧૯) પ્રજાની સમૃદ્ધિ ઇ. સ. ની આદિમાં લક્ષ સોનૈયાથી અપાતી હતી તેનું દૃષ્ટાંત (૪૫) પ્રતિમા-મૂર્તિની સ્થાપના ઈ. સ. બે સદી પૂર્વે વૈદિક અને બૌદ્ધધર્મમાં હતી કે કેમ તે સંબંધી સ્થાપત્યના અભ્યાસી વિદ્વાનોના મત ૩૭૨-૩ પ્રિયદશિને ધૌલી-જાગૌડા શિલાલેખ ઉભા કરાવ્યાનું કારણ ૩૨૧ (૩૨૧) (૩૨૨) ૩૩૮ પ્રિયદર્શિનની અને ખારવેલની સરખામણી ૩૬૧-૩ રાણી પિંગલા (શકારિ વિક્રમાદિત્યના ભાઈ ભર્તુહરીની રાણી)ની ચારિત્રશિથિલતા ૩૫, ૪૮ દ્વધર્મ ઈ. સ. ત્રીજી સદી સુધી હિંદમાં કઈ રીતે ફાવ્ય જ નથી. ૧૫૮ (૧૫૮) : ત્રણ વિદ્વાનોના કથનના આધારે ભાદ્ધ અને જૈન ધર્મની વસ્તુમાં નછ કેર હોઈને એકને બીજા તરીકેની ધારી લેવાય છે ૧૫૮, (૧૫૮) તેના પુરાવા માટે (પુ. ૧ અવંતિને પરિચ્છેદ; પુ. ૨ ના પ્રથમના ત્રણ પરિચ્છેદ તથા પ્રિય દર્શિનનું આખું જીવનચરિત્ર જુઓ ) બાદ્ધધર્મ કાશ્મિરમાં પ્રવેશ્યો જ નથી તેના પુરાવા ૧૭૫, ૧૭૮ બદ્ધધમી મૂર્તિઓ જ ઉભી કરતા તે સિદ્ધાંત છે; છતાં મૂર્તિ વિનાના સ્થાનને બૌદ્ધનું ઠરાવાય તે કેવું ૧૭૫; આવી હકીકતો ખુદ બદ્ધઅંશે ઉપરથી પણ બેટી ઠરાવાય છે. ૧૭૬, ૧૭૯

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496