Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 451
________________ ચાવી [ પ્રાચીન ચષણ અને નહપાણની સરખામણી ૧૯૮થી ૨૦૨, ૨૧૦ ચેદિદેશના ત્રણ વિભાગની સમજૂતિ તથા ઈતિહાસ ર૩૧ ચેદિદશની સીમા અને રાજધાની વિશેની હકીકત ૨૩૪ દિશાના ત્રણ વિભાગમાંથી. બીજે જે તદન અંધારામાં છે તેની કેટલીક હકીકત ૨૩૬ ચેલુકોને અગ્નિકુલીય રાજપૂતોની ચાર શાખામાં ગણાય છે (જુઓ અગ્નિકુલીય શબ્દ) ચંદ્રગુપ્ત મૌર્ય સાચી પ્રદેશમાં ૪૦ હજારનું દાન આપી દીપક પ્રગટાવવાની કરેલી ગોઠવણું ૨૧૮ ચંદ્રગમ અને વક્રગ્રીવના રોમાંચક સમાગમનો ઇતિહાસ (જુઓ વક્રીવ) જેનરાજા વલ્લભી ધ્રુવસેન, અને તેને સમય ૮૭ (૮૭) જુષ્કપુર અને કનિષ્કપુરની સ્થાપનાના સમયને વિચાર ૧૬૩ જયદામનનું ગાદીપણું સંભવે છે કે કેમ તેની ચર્ચા ૧૮૭ (૧૮૭) ૨૦૬૦ (૨૬-૭) ૨૦૮, (૨૯) ડિમિટીઅસ અને ખારવેલ સમકાલીન છે કે? (જુઓ ખારવેલ) તફિલાના લેખમાં ૭૮ ના આંક વિશે સર જોન મારશલનું મંતવ્ય ૭૬ (૭૬) દલીલ નં. ૧૦ તશિલા કુશનવંશીઓએ ક્યારે લીધું તેની ચર્ચા. ૧૯૨ તારે અને કુશાનના સંબંધ વિશે (જુઓ કુશાન શબ્દ) ત્રિકલિંગ શબ્દની ભિન્ન ભિન્ન સમયની વ્યાખ્યા તથા સ્વરૂ૫ ૩૪૫–૭ બેલગ પ્રજા (બર્માની)ની ઉત્પત્તિ વિશે ડીક માહિતી ૩૫૯ (૩૫૯) નહપાણુ અને ચઝણની સરખામણી (જુઓ ચકણ) નાસિક શિલાલેખ જે રાણી બળશ્રીએ કરાવેલ છે તેની હકીકત સમજાવેલ મહત્વ ૪૧ નંદવંશી અને શિશુનાગવંશી રાજાઓના સિક્કાઓમાં દેખાતો ફેર (૪૦) પતંજલી મહાશયે “અરૂણા યવનઃ શાકેત” વાક્ય વાપર્યું છે તેનું અર્થસૂચન ૨૯૫ પરદેશી આક્રમણકારોમાંથી સૌથી પ્રથમ સંવત્સર કેને વપરાતો થયે હતા તેનાં દૃષ્ટાંત. ૬૨ તથા ટીકા પરિહાર અને પ્રતિહાર વંશની ભિન્નતા ૯૩ (૯૩) પુષ્યમિત્ર અને ખારવેલ સમકાલીન ગણાવ્યા છે પણ તેમ નથી (જુઓ ખારવેલ) મુખ્યમિત્રને મગધપતિ કહેવાય કે? તે મુદ્દાની તપાસ ૨૫૬ (૨૫૬), ૨૫૭ થી ૫૯ તથા ટીકાઓ, ૨૬૭, ૨૯૪-૫ પુષ્યમિત્ર તે બ્રહસ્પતિમિત્ર હોઈ ન શકે (જુઓ ખારવેલ શબ્દ) પિઠણનગર અને શતવાહન વંશના શકની સ્થાપના વચ્ચે સંબંધ છે કે? ૧૦૭ પંજાબ ઉપર ઈ. સ. પૂ. ૫૭ થી ઈ. સ. ૫૫ સુધી ૧૧૦ વર્ષના ગાળામાં સત્તા કોની ? ૫૦ ઘણી બળશ્રીએ પોતાના પૌત્ર ગૌતમીપુત્રને, અવંતિપતિ કહે છે કે દક્ષિણાપથપતિ? રાણી બળીએ કાતરાવેલ શિલાલેખનું સમજાવેલ મહત્વ ૪૧ બાહીક અને બક્ષુદેશનાં સ્થાન વિશે ૧૨૨ બદ્ધ સંવતને લાભ ભારતીય પ્રજાને વિશેષ મળ્યો નથી તેનું કારણ ૬૦ શ્રાદ્ધ અને શક સંવતની લખાણ પદ્ધતિનો ફેરફાર ૧૦૪ શાભદબાણ નેપાળમાં હતા ત્યારે શ્રતાભ્યાસ માટે મગધના સંઘે સ્થૂલભદ્રજીને મોકલ્યા હતા તે પ્રસંગની વાસ્તવિકતા ૩૧૭, ૩૧૬ ભમક નહપાણ વિગેરે ક્ષહરાટે તથા કપ્રજા જૈનધર્મી હતી (૧૮) (૨)

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496