Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 449
________________ કાકા મામા - ------ --- === === == ચાવી [ પ્રાચીન કનિષ્ઠવંશીઓ ચ9ણવંશીની પેઠે જૈનધર્મી “સૂર્યચંદ્ર”ને માનનારા છે તેનું હાથ લાગેલ દશ્ય ૧૭૯ કાજ અને ગ્વાલિયરની ગાદીનું જોડાણ તથા સગપણ સંબંધ (૯૭) કલિયુગ સંવતની આદિ (૩૫) કફસીઝ બીજા પછી રાજઅમલની હિંદમાં થતી જમાવટ ૫૪ કનિષ્કપુર, શુષ્કપુર અને હુક્કપુરની સ્થાપનાના સમયને વિચાર ૧૬૩ કારૂની લડાઈ વિક્રમાદિત્યે લડી નાંખી હતી (૬૬) કારદમક રાજા અને શાતકરણીના સંબંધ વિશે તથા રૂદ્રદામનને સંબંધ ગોઠવાય છે તેનું વર્ણન ૨૧૧-૧૨ કાર અને મંદિરના સ્થાનનો નિર્દેશ (૨) ૭૩, (૮૨); સ્થાને અને સમયની ચર્ચા ૮૧થી આગળ; ૭૪ (જુઓ મંદસોર) કુશાન કડફસીઝને ગર્દભીલવંશી ઠરાવવાની યુક્તિ ૧૧ કશાન અને ચટ્ટણને શક કહેવાય કે ૯૯- (૯૭); તે બાબત મિ. સ્મિથ અને પ્રો. રેસનો મત ૧૦૦ કશાનવંશી રાજાની જાતિ કઈ? ૯૯ કશાનીઓ પ્રથમમાં જૈનધર્મીઓ હતા તેનું વિવેચન ૧૫૪થી આગળ, ૧૬૦ (૧૬૦) કુશાન કારકીર્દીમાંથી પ્રકાશ માંગી લેતા આઠ મુદ્દાઓ ૧૫૯ કશાનવંશનો અંત પશ્ચિમદેશની મહામારીએ આપ્યો છે તેવી વિદ્વાનોની માન્યતા છે તેની લીધેલ તપાસ ૧૮૦-૧ કનિષ્ક, હવિષ્ક અને વષ્કના નામવાળા શિલાલેખની લીધેલ તપાસ ૧૩૦ કનિષ્ક અને વેમ વચ્ચેના દશ વર્ષના ગાળાવિશેને મતની ચર્ચા, ૧૩૨, ૧૪૯ (૧૪૯) કડસીઝ પહેલાના ૪૦ વર્ષ કે બીજના ૪૦ વર્ષ ૧૪-૧૪૪ કુશાન અને દૂણપ્રજાનો ઈતિહાસ, તેમને આર્ય કહેવાય કે? ૧૧૯થી આગળ કશાનને ચીનાઈ સરદારો સાથેના લેહી સંબંધની સંભાવના ૧૨૦ (૧૨૦), ૧૨૩, ૧૩૯, ૧૪૩ કુશાન, ચકણ અને હુણના મૂળ પ્રદેશ વિશે સમજ ૧૨૩ કુશાન અને તુશારવંશનું જોડાણ ૧૨૫ કશાનવંશીઓની વંશાવળી તથા નામાવળી ૧૨૩થી આગળ કશાન અને કડકસીઝ પહેલાની વચ્ચેનો સંબંધ ૧૩૮ ક્ષેમરાજ અને નંદિવર્ધન વચ્ચેના કલિંગજીન પ્રતિમા બાબત યુદ્ધના ઈસારા ૨૪૩-૪૪, ૨૪૮, ૪૯ ક્ષત્રપ અને સ્વામી બિરૂદના અધિકારના તફાવતની સમજ (૧૯૨) ખલસ ગામ, લદાખ કે પાસ આવેલું, તેના લેખમાં ૧૮૩ના આંક છે તેની સમજ ૧૪૨-૧૪૩ (૨૦૦૩) ખારવેલના સમયે વેપારી પ્રજા, પૂર્વ તથા પશ્ચિમમાં ખૂબ ફેલાઈ હતી તેના પુરાવા ૩૫ર, ૩૫૫, ૩૫૬ ખારવેલના રાજ્ય વિસ્તારની લીધેલી તપાસ ૩૫રથી ૩૫૬ ખારવેલને અને પુષ્યમિત્રને વિદ્વાનો સમકાલીન ગણાવે છે તે અશક્ય પુરવાર કરવાને અપાયેલી બે દઝન જેટલી દલીલ (૩૦૩), ૨૬૪-૫, ૩૫રથી ૨૬૨, ૨૯૪-૯૫ (૩૨૯). ખારવેલને નિશ્ચિત કરી આપેલ સમય ૨૭૧, ૨૬૨ ખારવેલ અને ડિમિટીઅસ સમકાલીન ઠરાવાય છે તે સત્ય કે અસત્ય ૨૬૦ (૨૬૦) ૨૯૫ ખારેલે મગધ ઉપર એક વખત હુમલે કર્યો છે કે બે વખત તેની ચર્ચા ૩૦૦ ખારેલે પાંડય દેશ ઉપર કેટલી વખત સવારી કરી તેનું ચિત્રદર્શન ૩૦૪ ખારવેલે લીધેલ ઉપાસક વૃત્ત ૩૦૪

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496