________________
પંચમ પરિછેદ
રાજા ખારવેલ (ચાલુ) ટૂંકસાર–(૩) રાજા ખારવેલ (ચાલુ)
હાથીગુફાના લેખમાં આવેલ ૧૦૩ ના આંક સંબંધી ચલાવેલ વિશેષ વિચારણા તથા તેમાં ચેદિ સંવતની શક્યતાને બતાવેલ સદંતર ઈન્કાર–ત્રિકંલિગ શબ્દનું કરેલું સ્પષ્ટીકરણ તથા સમય સમય પરત્વે સમજાવેલું તેનું સ્વરૂપ –રાજા ખારવેલનાં આયુષ્ય અને રાજ્યકાળની કરેલી ચર્ચા–તેના કુટુંબ પરિવાર વિશેને આપેલ ખ્યાલ, તથા તે સંબંધી પ્રવર્તી રહેલા કેટલાક ભ્રમને કરેલે સ્કેટ–તેના રાજય વિસ્તાર સંબંધી ઉપાડેલ વિવાદ–તથા તે સમયે હિંદની પશ્ચિમે ઈરાની અખાત અને પૂર્વે ઈડેનિશિયા (સુમાત્રા, જાવા, આકપેલેગો આદિ) ટાપુઓ સુધી ત્રિકલિંગના વતનીઓના થયેલ દેશવિહાર સબંધી કરેલું યથોચિત વિવેચન; જેથી તે ટાપુઓના વતનીઓને હિંદ સાથે જોડાતે દેખાઈ આવતો સંબંધ–તેના સામાજીક તથા ધાર્મિક જીવન પરત્વે બંધાયેલ અનુમાનનું કરેલું નિર્દર્શન–પ્રિયદશિને અને ખારવેલે વિધવિધ ક્ષેત્રમાં ગાળેલ જીવનની કરેલી સરખામણ
(૪) વક્રગ્રીવઃ પર્વતેશ્વરનું, રાજકીય તેમજ સામાજીક દષ્ટિએ, આપેલું વૃત્તાંતજે કરૂણ સંગોમાં તેના જીવનને અંત આવ્યો હતો તેનું કરેલું વર્ણન–
(૫) મલયકેતુ મકરધ્વજના રાજ્ય અમલનું વર્ણન તથા દિવંશને આવેલ અંત–