________________
પંચમ પઢિ ]
નથી જ. છતાં અમુક પ્રકારે હકીકત॰ આવી રહી છે તેા તેની ખેાજ કરવી તે આપણું કર્તવ્ય ગણાય. એટલે સંશાધનરસિક વિશ્વજ્જનાને તે કાર્ય ઉપાડી લેવાની વિનંતિ છે. છતાં હમણાં વિશેષ પુરાવા ન મળે ત્યાંસુધી ઉપરની સર્વ હકીકત કબૂલ રાખતાં, તેને પાંચ રાણી હાવાનું માનવું રહે છે.
પુત્રપુત્રીઓ ખાખતમાં શિલાલેખથી જણાય છે કે ઈ. સ. પૂ. ૪૨૨ માં તેને ત્યાં યુવરાજને જન્મ થયા હતા. સંભવ છે કે આ યુવરાજ જ વગ્રીવ નામ ધારણ કરીને પાછળથી કલિંગપતિ તરીકે તેની ગાદીએ મેઠા છે. તે સિવાય વિશેષ પુત્ર-પુત્રી હતાં કે કેમ તે કયાંય સ્પષ્ટ રીતે દર્શાવાયું નથી જ. પણ સાહિત્યગ્રંથેામાં આલેખાયલી હકીકતથી સમજાય છે કે, તેને વૈરેાચકર૧ નામે એક બીજો પુત્ર હશે. જેટલી હકીકત ઉપલબ્ધ થાય છે તે ઉપરથી આટલું તારવી. શકાય છે. વિશેષ તે પ્રાચીન ઈતિહાસની અનેક વિગતાની પેઠે હજી સુધી અંધકારમાં જ પડ્યું રહ્યું છે એમ સમજી લેવું.
નું કુટુંબ
જો કે રાજા ખારવેલના રાજઅમલ ત્રીસ વર્ષ જેટલેા લાંખા કાળ ચાલ્યો છે, છતાં ઇતિહાસના આલેખન માટે ઉપયાગી થઈ રાજ્યવિસ્તાર તથા શકે તેવું તત્ત્વ ધરાવતા હાથીણુંક્ા પ્રાસંગિક વિવેચન લેખ સિવાય અન્ય કાઈ દસ્તાવેજ કે પુરાવા અદ્યાપિ પર્યંત હાથ લાગ્યા નથી. એટલે પ્રાચીન સમયના સર્વે રાજકર્તાએ કે તેમના રાજઅમલ વિશે, જેમ વારંવાર અનતું આવ્યું છે તેમ આ રાજવીના સંબંધમાં પણ કેટલેક અંશે તેા આપણે મૌન જ સેવવું પડશે. છતાં જ્યારે કેવળ એક હાથીણુંક્ાના લેખ ઉપરથી પણ તેની કારકીર્દીના પ્રથમના તેરેક વર્ષે જેટલેા કાળ
(૨૦) જ્યાં સુધી વિશેષ પાકા નિણૅય ન થાય ત્યાં સુધી વધારેમાં વધારે એટલું જ સલામતીપૂર્વ માની લઇએ કે તેની પ્રજાના માણસે તે તરફના ભાગ તરફ વેપારી સબંધમાં જોડાયલા રહેતા હેાવાથી એકબીજાને જાણીતા થયા હતા. (સરખાવા આગળ ઉપર સુમાત્રા, જાવા, આપેલેગાની
૪૫
૩૫૩
મહત્વપૂર્ણ અનાવાના બ્યાનથી તથા ઇતિહાસને પણુ ગારવવંતા ખનાવે તેવી સામગ્રીથી ભરપૂર થઈ પડેલે જોઇ શકાય છે, ત્યારે સહજ એટલું તે। અનુમાન કરી શકાય જ કે તેના રાજ્યકાળના શેષ ભાગ પણ આવાં જ ઉપયેાગી–રાજકીય નજરે તેમજ પ્રજાદષ્ટિએકાર્યથી અનલકૃત । રહ્યો નહીં જ હાય ? સિવાય, ઉપર જેમ એક લેખકના કથનથી, આપણે એવા અનુમાન દારી ગયા છીએ કે તેણે રાજકાજમાંથી તેમજ સંસારિક કામમાંથી નિવૃત્તિ—અનાસક્તિ–ધારણ કરી લીધી હતી.
હવે તેના રાજ્યકાળના પ્રથમના તેર વર્ષના પ્રતિહાસ નિહાળીએ. જો કે આખાયે શિલાલેખમાં દર્શાવેલી હકીકતનું એક પછી એક પંક્તિ લઈને ક્રમાનુસાર વિવેચન તા આપણે ગત પરિચ્છેદમાં આપી ગયા છીષે જ. પરંતુ એક જ સ્થાને સમુહરૂપે જે વિવેચન એક પારિગ્રાફના રૂપમાં કરવું જોઇએ તે કરવાનું ત્યાં બની શકે નહીં, તેથી અત્ર જરૂર જોગું વર્ણન આપીશું. શિલાલેખની સમગ્ર પ્રશસ્તિના વાંચનની સમાલાચના કરતાં એક વિવેચકે એવા સાર દેરી ખતાન્યેા છે કે,૨૨ ખારવેલ એક વર્ષ વિજય માટે નીકળતા અને ખીજા વર્ષે ધેર રહેતા. મહેલ વિગેરે બનાવરાવતા, દાન દેતા, તેમજ પ્રજાહિતનાં કાર્યો કરતા.” આ ઉચ્ચારણુ કેવળ સત્ય જ છે. પણ આપણે અત્યારે માત્ર તેની વિજયપ્રાપ્તિના પ્રસંગના ઉલ્લેખ કરવાના જ હેાવાથી, અન્ય ધાર્મિક તેમજ પ્રજા ઉપયાગી કાર્યાનું વિવેચન આગળ ઉપર છેાડીશું અને અત્ર તે માત્ર તેનાં પરાક્રમનાં વર્ણન કરવાનું જ કાર્ય હાથ ધરીશું.
જ્યારે તેના પિતા વૃદ્ધિરાજનું મરણુ નીપજ્યું ત્યારે તે તેની સમીપમાં પણ કદાચ નહીં હોય એમ પિર
હકીકત પૃ. ૩૫૬માં જણાવેલી છે તે
તે ).
(૨૧) આની હકીકત માટે માગળ ઉપર રાજા મયુરવજના વૃત્તાંતે જુએ.
(૨૨) જૈન સાહિત્ય સંશાધક પુ. ૩ અંક ૪થા પૂ. ૩૭૪.
'