Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
સમયાવળી
[ પ્રાચીન
४६८
૪૮૮ ૩૯ શ્રી ભદ્રબાહુ સ્વામી (ચંદ્રગુપ્ત મૌર્યના ગુરૂ)ની દીક્ષા ૩૧૫. ૪૮૨થી ૪૫૨ ૪૫થી ૫ સિંહલદ્વીપમાં અંધાધુંધી-લૂંટારૂની રાજસત્તા ૨૯૭. ૪૭૪થી ૩૬૧=૫૩થી ૧૬૬ દિવંશના ત્રીજા વિભાગનો વહિવટ ૨૩૨ (૨૪૯), ક્ષેમરાજે કલિંગની ગાદી
કબજે કરી(૪૫, ૨૪૨, ૨૪૭, ૨૭૨).ચેદિવંશના ત્રીજા વિભાગની આદિ (૩૩). ૪૭૫ થી ૪૬૮ સાત વર્ષના ગાળામાં ક્ષેમરાજે ઓરિસાના પ્રાંત છતીને કલીગમાં ભેળવી
લીધા, ૨૪૩. ૪જ
અનુરૂદ્ધનું મરણ ૨૩૧. ૪૭૨ ૫૫ નંદિવર્ધનને રાજ્યાભિષેક ર૬૭. ४६८
ક્ષેમરાજ નંદિવર્ધન સાથે યુદ્ધમાં ઉતર્યો ૨૪૩: નંદિવર્ધને કલિંગ ઉપર ચડાઈ કરીને કલિગજીની મૂર્તિ મગધમાં ઉપાડી લઈ ગયા ૨૪૪. મગધમાં બે કુદરતી કાપઃ એક અનાવૃષ્ટિને ૨૮૯, બીજે કેપ અતિવૃષ્ટિને
૨૮૯ (૪૬૨ ?); ૨૯૦ (૫૮). ૪૬૮ પૂર્વે ૫૯ પૂર્વ મગધમાં રાજા નંદે નહેર ખોદાવી હતી ૨૮૯. ૪૬૭
નંદિવર્ધનની અવંતિ ઉપરની સત્તા ચાલુ હતી ૨૩. ૪૬૩
જંબુસ્વામીનું નિર્વાણ (૩૦૮; તે સમય બાદ કેટલીક ચીજોનો ઉચ્છેદ થયે ૩૧૫. ૪૫૮ પૂર્વે
જૈનધર્મ ઉડીસામાં હતું તેની સાબિતી (૩૦૧). ૪૫૬
નંદિવર્ધનનું મૃત્યુ ૨૭૪-૭૪૫. ૪૫૪ . ૭૭ રાજા ખારવેલનો જન્મ ૩૪૮. ૪૪૯
ખારવેલ યુવરાજપદે ૩૪૮. ૪૩૯
રાજા ક્ષેમરાજનું મરણ ૨૪૨-૨૪૯. ૪૩૨
સિંહલદ્વીપમાં અભયવિજયના રાજ્યની શરૂઆત ૨૬૨; તેનો રાજ્યાભિષેક
૨૮૨, ૨૯૭. ૪૨૯ ૯૮ રાજા વૃદ્ધિરાજનું મરણ અને ખારવેલનું કિલિંગપતિ બનવું ૨૫૫, ૨૬૨, ૨૭ર.
(વિદ્વાનોની માન્યતા પ્રમાણે ઈ. સ. પૂ. ૧૮૩): યુવરાજ ખારવેલની
સીન ઉપર ચડાઈ ૨૬૨. ૪૨૯ ૯૮ ખારવેલને રાજ્યાભિષેક ૨૭૧, ૨૮૩, ૨૮૮, ૨૯૬. ૪૨૯થી ૩૯૭ ૯૮થી ૧૩૪ રાજા ખારવેલને સમય (૨૮૦) (૩૧૮) ૩૪૮. ૪૨૮ ૯૯ મગધપતિ નંદ બીજાનું મરણ ૨૮૩. ૪૨૭ ૧૦૦ શતવહનવંશની સ્થાપના (૨૭૧) ૨૮૩, (૨૮૪). ૪૨૫ ૧૦૨ આંદ્રવંશી આઘપુરૂષોને સમય ૨૬૬-૨૫૫; બેન્નાતટનગરની જાહેરજલાલી
ચાલુ હતી ૩૧૮; તે જાહેરજલાલી ઈ. સ. પૂ. ત્રીજી સદી સુધી જળવાઈ
રહી હતી ૩૧૮. ૧૦૪ રાજા ખારવેલે છઠ્ઠા વર્ષે રાજસૂય યજ્ઞ કર્યો ૨૯૩. ૪૨ ૧૦૫ ખારવેલના યુવરાજ વકગ્રીવને જન્મ (૨૯૪), ૩૫૧, ૩૨૩, ૩૬૩. ૪૨૧ ૧૦૬ રાજા ખારવેલે મહાવિજય પ્રાસાદ બંધાવ્યો ૩૨૧. ૪૧૮ ૧૯ રાજા ખારવેલે દક્ષિણહિંદમાં લૂટારૂટોળીએ બંધાવેલ મંદિને નાશ કર્યો (૩૫૫). ૪૧૫ ૧૧૨ હાથીગુફાને લેખ કેતરાવા ૩૫૧; ખારવેલે પુસ્તકેદ્ધાર કર્યો ૩૧૬.

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496