________________
વિશેની વિચારણા
પ્રથમ પરિચ્છેદ ]
છે, અને ખીજો વિક્રમાદિત્ય, તે જે રાજાભાજ તરીકે ઓળખાયેા છે તે છે.
[મારૂં ટીપણુ–આ વિદ્વાન મહાશયનું કથન હજુ વિચારપૂર્વક અને બહુ જ ખારીક અવલેાકનથી તારવી કાઢેલું દેખાય છે. તેમણે નથી કાઈને ખાટા પશુ હરાવ્યા, તેમ નથી સાચા વિક્રમાદિત્યની સાલ પણુ ખતાવી, તેમ નથી ખીજી વિશેષ ઓળખ પણ આપી; છતાં અનેક વિક્રમમાંથી જે રાજા વિક્રમભેાજ તરીકે ઓળખાઈ ગયા છે તેની પૂર્વે કેટલાક સમયે વિક્રમસંવત્સરના ખરા સ્થાપક થઈ ગયા છે; એટલું તેમના કથનમાંથી ગર્ભિત સૂચન નીકલે છે ખરૂં.
ઉપરાંત તેમણે એમ પણ બતાવ્યું છે, કે કુલ્લે ચારથી આ અને નવની સંખ્યામાં વિક્રમાદિત્ય નામધારી રાજાએ હીંદના ભૂમિતળ ઉપર થઈ ગયા રૃખાય છે. તેમાંના કયે। પુરુષ સંવત્સરના સ્થાપક ગણી શકાય તે બાબત પેાતાને અભિપ્રાય ઉચ્ચારવાથી ચૂપજ રહ્યા છે. કદાચ ગર્ભિત અભિપ્રાય એમ તદ્દન ધરાવતા પશુ હાય કે, સર્વે વિક્રમાદિત્યમાં જે પ્રથમ થયેા છે તેજ સંવત્સરના સંચાલક હાય.
વિક્રમાદિત્ય નામની વ્યક્તિએ કેટલી થઈ છે અને કયારે થઈ છે તથા રાજાભાજ પણ કેટલા અને ક્યારે થયા છે તે અધુ આપણે આ પરિઅે આગળ ઉપર જણાવવાનું છે. એટલે અહીં તા આટલેથીજ પતાવીને આગળ વધીશું. ]
(૪) સર કનિંગહામ સાહેબના મત૩૦ એમ છે. 'કે, A cave inscription at Udayagiri of the Samvat year 1093 or A. D. 1036, couples the name of Chandragupta, with the kingdom of Vikramaditya. In the Raja Tarangini also it is mentioned that Mantrigupta was placed on the throne of Kashmir by Vikra maditya of Ujjain. According to my corrected chronology of the Raja Ta
૬૯
rangini, this happened in A. D. 433. The Satrunjaya-mahatmya also places (Wilford Researches A, S. Bengal IX 156: and Wilso Res. A. S. Beng XV 39 note) the third Vikramaditya in Samvat 466: A. D. 409=સંવત ૧૦૯૩ અથવા ઈ. સ. ૧૦૩૬ના ઉદયગિરની ગુફાના એક શિલાલેખમાં વિક્રમાદિત્યના રાજ્યની સાથે ચંદ્રગુપ્તનું નામ જોડાએલું માલમ પડે છે. રાજતરંગિણિમાં પણ એવી હકીકત મળે છે કે, ઉજૈનીના વિક્રમાદિત્યે કાશ્મિરની ગાદી ઉપર મંત્રગુપ્તને નિયુક્ત કર્યાં હતા. રાજતરંગિણની મેં શુદ્ધ કરેલી વંશાવળી પ્રમાણે આ ખનાવની તારીખ ઈ. સ. ૪૩૩ નોંધી શકાય છે. શત્રુંજ્ય મહાત્મ્યમાં પણ (જીએ વીÈા કૃત એ. સા, બેંગાલનું રીસર્ચીઝ પુ. ૯, ૧૫૬ : અને વિલ્સન કૃત એ. સેા બેંગાલનું પુ. ૧૫. ટી. નં. ૩૯ ) ત્રીજા વિક્રમાદિત્યના સમય, સંવત ૪૬૬ એટલે ઇ. સ. ૪૦૯ બતાવાયા છે.'' એટલે કે કનીંગહામ સાહેબના મત પ્રમાણે (અ) ઉદયગિરિ પહાડની ગુફ્રામાં જે વિ. સં. ૧૦૯૩ના શિલાલેખ છે અને જેમાં વિક્રમાદિત્યના રાજ્યે ક્રાઇ ચંદ્રગુપ્ત થઈ ગયા હૈાવાને ઉલ્લેખ છે તે (બ) તેમજ રાજતર’ગિણિમાં ઉજ્જૈનીના જે વિક્રમાદિત્યે પેાતાના તરફના પ્રતિનિધિ તરીકે મંત્રિગુપ્તને કાશ્મિરની ગાદી ઉપર બેસાર્યાનું વર્ણવ્યું છે તે (ક) તેમજ જે વિક્રમાદિત્યના રાજ્ય અમલે શત્રુંજ્યમહાત્મ્ય નામનું પુસ્તક રચાયું હતું તેઃ એમ કુલ મળીને આ ત્રણે વિક્રમાદિત્ય એકજ વ્યક્તિ લાગે છે. કારણ કે રાજતરંગિણિમાં કાશ્મિરના શાસનકર્તાઓની જે વંશાવળા પેાતે શેાધી કરીને શુદ્ધ કરી બતાવી છે,તેમાં વિક્રમાદિત્યે નીમેલ મ`ત્રિગુપ્તને સમય ઈ. સ. ૪૩૩ને આપેલ છે. તથા તે હકીકતને સમર્થન આપનારી અને સ્વતંત્ર સાધન તરીકે ગણી શકાય તેવી વસ્તુ એ છે, કે મિ. વિશ્વ તે મિ. વિલ્સન નામના બે વિદ્વાનેાએ પણ શત્રુ યમહાત્મ્ય નામનું પુસ્તક જે વિક્રમાદિત્યના
(૩૦) જૂએ તેમણે પાતે રચેલું પુસ્તક નામ ધી લિસા ઢૉપ્સ પૂ. ૧૪૭