Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 369
________________ ૩૨૬ તે મૂર્તિનું ઔર ૬૦૦ ફીટ ચૌડી હૈ। ઈસ દીવાર કે અંદર ભિન્ન ભિન્ન દેવતાઓકે છોટે મેટે સે। મંદિર હૈ ઔર ઉસકે ખીચમે ભગવાન ભુવનેશ્વરકા મંદિર હૈ । મંદિરકા પ્રધાન દ્વારની ઠીક સામે અરૂણુ સ્તંભ નામકા એક ખડા સુંદર સ્તંભ હૈ। ભગવાન ભુવનેશ્વા લિંગવિગ્રહ ખડા વિશાલ હૈં। ઉસકા વ્યાસ કરીબ ૮ ફુટકા હૈ। ઉંચાઇ ની કરીબ ઉતની હી હૈ ।ઈતના ઉંચા શિવલીંગ શાયદહી કહીં દેખને કૈા (ન)૧૨ મિલેગા લિંગકી આકૃતિ ભી કુષ્ઠ વિચિત્ર સી હી હૈ । વહુ એક પાષાણ સ્ત ́ભ-સા દિખાયી દેતા હૈ । ઉસમેં તીન વિભાગસે નજર આતે હૈ, જો સંભવતઃ બ્રહ્મા, વિષ્ણુ એવં શિવકે ધાતક ૐ । જગદીશકી ( જગન્નાથપુરીની પેઠે ) તરહ યાં ભી લેાગ તિ–પાતિકા ભેદ છેડકર કચ્ચી રસેાઈકા પ્રસાદ પા લેતે હૈં ’’। આ પ્રમાણેના વર્ણનથી માલૂમ થાય છે કે, આ ભુવનેશ્વરનું અને શ્રી વિશ્વમંદિરનું વર્ણન, માંધણીની ખારત, મહિમા, મૂર્તિનું સ્વરૂપ છે. ઇ. સરખાં છે; જે ફેર છે તે માત્ર ચેકના ક્ષેત્રફળના અને સ્થાનનેા. એટલે આપણે માની શકીએ કે તે બન્ને એકજ પંથના પ્રતીક છે. આ બન્ને પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ વિશેનું આટલું વર્ણન આપીને હવે તે વિશે પુરાતત્ત્વ વિશારદેાનું શું મતથ્ય થયેલું છે તે જણાવીએ એટલે આપણને તે ઉપરથી સરખામણી કરવાનું સહેલું થઈ પડશે, ભારહુત સ્તૂપ નામે ઓળખાતા ટાપ વિશે એક, તેમજ સાંચી–સા પ્રદેશમાં જે અનેક સ્તૂપા આવેલા છે તે વિશે એક, એમ મળી એ સ્વતંત્ર પુસ્તકા જનરલ કનિંગહામે૫૭ લખેલ છે. આ બન્ને ઠેકાણે ઉભા કરાયેલા સ્તૂપા બૌદ્ધ ધર્મના અત્યારે માનવામાં આવે છે. અન્ને સ્થાનનાંપ૪ શિલ્પકામમાં ત્રિરત્ન નામે ઓળખાતાં ધર્મચિહ્નો છે. તે વિશેનું (૫૨) અત્ર કેંસમાં ન શબ્દ અમે મૂક્યા છે. સંભવ છે કે, મૂળ હકીક્તમાં પ્રીડરની રારતચૂકથી રહી ગયા છે. (૫૩) આ પુસ્તક જ્યારે તેમણે લખેલાં ત્યારે તેમને ‘સર'ને ઈલ્કાબ મળ્યા નહેતા તેથી જનરલ કનિંગહામના સામાન્ય નામથી તે સમયે . એળખાતા હતા. (૫૪) પુરાતત્ત્વમાં રસ લેતા સવિના આ હકીક્ત [ દશમ ખંડ પેાતાનું મંતવ્ય આલેખવા જતાં, જગન્નાથપુરીના મંદિરમાંની મુખ્ય મૂર્તિના સ્વરૂપની આકૃતિ, જે સાંચીના પ્રદેશમાં પણ તેમની નજરે પડી છેપપ, તે સંબંધી પોતે જે અનુમાન ઉપર આવ્યા છે, તે પણુ તેમણે જણાવી દીધું છે. તેમના પેાતાના શબ્દો આ પ્રમાણે છે૫૬—Considerable interest attaches to this symbol of the Tri-ratna as there can be no reasonable doubt that the three rude figures of Jagannath and his sister and brother, now worshipped with so much fervour in Orissa, have been directly derived from three of these symbols. I was first led to this opinion in 1851 by the discovery of these symbols, set up together in one of the Sanchi sculptures...I may add that the Jagannath figure in Orissa is universally believed to contain a bone of Krisna; but as Brahmins do not worship the relics of their gods, I conclude that this bone must be a relic of Buddha and that the rude figure of Jagannath in which it is contained, is one of the old Tri-ratnas or Triple-gem symbols of the Buddhist Triad. The able reviewer of Mr. Fergusson's Tree-and Serpant worship (Mr. Healy in the Calcutta Review) remarks that one of General Cunningham's happiest hits જાણે છે છતાં અત્ર તેના ઉલ્લેખ કરવાના હેતુ એ છે કે, આ બાબતમાં અભિપ્રાય ઉચ્ચારવાને તેએ એક સત્તા સમાન લેખાય છે. (૫૫) ધી ભિંસાટારા પુસ્તકને અંતે જોડેલ પ્લેઈન્ટસ ન'. ૩૨ માં આકૃતિ ન. ૨૨-૨૩ બ્રુ. (૫૬) ભારદ્ભુત સ્તૂપ પુસ્તકમાં પૃ. ૧૧૧-૧૧૨.

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496