________________
४४०
श्री मल्लिनाथ चरित्र तामष्टवर्षदेशीयां, कलाज्ञापनहेतवे । कलाचार्यस्य धुर्यस्याऽर्पयामास शुभे दिने ॥४९।। तस्याः प्रज्ञातिशायिन्याः, साक्षिमात्रमभूद् गुरुः । स्याद्वादवादवादिन्याः, प्रतिवादी न कश्चन ॥५०॥ तां पारदृश्वरीं वागीश्वरीमिव कलाम्बुधेः । राजा निरीक्ष्य दीनारलक्षं तद्गुरवे ददौ ॥५१॥ तामुवाचाऽन्यदा साक्षाद्भूय निर्वृतिदेवता । भाविनः शान्तिनाथस्य, पूज्येयं प्रतिमा त्वया ॥५२॥ देवी तिरोऽभूदित्युक्त्वा, प्रतिमां दवदन्त्यथ ।
अजस्रं पूजयामास, निवेश्य सदने निजे ॥५३।। એક ધુરંધર કલાચાર્યને સોપી. (૪૯)
બુદ્ધિમાન તે કન્યાને કળાચાર્ય તો માત્ર સાક્ષીરૂપ જ થયા. સ્યાદ્વાદમાં કુશળ સ્યાદ્વાદવાદીની જેમ એવી તે કન્યાનો પ્રતિવાદી કોઈપણ દેખાતો ન હતો. (૫૦)
આ પ્રમાણે કળાસાગરને પાર પામેલી તેને સાક્ષાત્ વાગ્રેવી સમાન જોઈ રાજાએ તેના ગુરુને એક લાખ સોનામહોર ઈનામમાં આપી. (૫૧)
શાસનદેવી અર્પિત-જિનપ્રતિમાની પૂજના. એકવાર શાસનદેવીએ સાક્ષાત્ દવદંતી પાસે આવીને કહ્યું કે, “ભાવી તીર્થકર શ્રી શાંતિનાથની આ પ્રતિમા તારે દરરોજ પૂજવી.” (પર)
એમ કહી પ્રતિમા આપીને દેવી અદૃશ્ય થઈ ગઈ. પછી દવદંતી તે પ્રતિમાને પોતાના ભવનમાં સ્થાપીને નિરંતર તેની