________________
૯O
વૈતાદ્યપર્વતનું પ્રતરગણિત
૫,૧૨,૩૦૭ યોજન ૧૯) ૯૭૩૩૮૪૫
-૯૫
૦૨૩ - ૧૯ ૦૪૩ -૩૮ ૦૫૮
–૫ ૭
*
૦૧ ૪૫ –૧ ૩૩
- ૦૧ ૨ કળા આ વૈતાદ્યપર્વતના પ્રથમ ખંડના પૃથ્વીતલનું પ્રતરગણિત છે. વૈતાદ્યપર્વતના પ્રથમ ખંડનું ઘનગણિત = સા. ૫,૧૨,૩૦૭ યોજન ૧૨ કળા x ૧૦ = સાધિક ૫૧, ૨૩,૦૭૦ યોજન ૧૨૦ કળા = સાધિક ૫૧, ૨૩,૦૭૬ યોજન ૬ કળા વૈતાદ્યપર્વતના બીજા ખંડનું પ્રતરગણિત = | (સા. ૨,૦૩,૬૯૧)+(સા. ૧,૮૫,૨૨૪)
*
- X ૩૦
વૈતાદ્યપર્વતના પ્રથમ ખંડની ઊંચાઈ ૧૦ યોજન છે. જો કે અહીં વૈતાદ્યપર્વતના બીજા ખંડની મોટી જવાના વર્ગનો અને નાની જીવાના વર્ગનો સરવાળો કરવો જોઈએ, પણ પૂલ ગણિતને આશ્રયીને વૈતાદ્યપર્વતની પ્રથમ ખંડની જ મોટી જવાના વર્ગનો અને નાની જીવાના વર્ગનો સરવાળો પૂ. મલયગિરિ મહારાજે બ્રહëત્રસમાસની
ટીકામાં કર્યો છે, તેથી અમે પણ તે જ રીતે નિરૂપણ કર્યું છે. LI વૈતાદ્યપર્વતના બીજા ખંડની પહોળાઈ ૩૦ યોજન છે.