________________
ભદ્રશાલવન
૨૦૯ છે. તેમાં ૧૦૮ જિનપ્રતિમા છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી. પ્રાસાદો પ00 યોજન ઊંચા, ૨૫0 યોજન લાંબા-પહોળા છે. દરેક પ્રાસાદની ચારે દિશામાં ૧-૧ વાવડી છે. તે ૫૦ યોજન લાંબી, ર૫ યોજના પહોળી અને ૧૦ યોજન ઊંડી છે. વાવડીઓના નામ - વિદિશા | પૂર્વમાં | દક્ષિણમાં | પશ્ચિમમાં | ઉત્તરમાં | ઈશાન ખૂણામાં પદ્મપ્રભા કુમુદા
કુમુદપ્રભા અગ્નિ ખૂણામાં ઉત્પલગુભા | નલિના ઉત્પલોજજવલા ઉત્પલા નૈઋત્ય ખૂણામાં | મૂંગા | વ્યંગનિભા | અંજનપ્રભા | કજલપ્રભા વાયવ્ય ખૂણામાં | શ્રીકાંતા શ્રીમતિ | શ્રીચંદ્રા
શ્રીનિલયા. તેમના નામ પૂર્વે જંબૂવૃક્ષના વર્ણનમાં ૧૬ વાવડીઓના નામ કહ્યા તે પ્રમાણે છે. દરેક વાવડીની ચારે દિશામાં ૩-૩ પગથિયાવાળા ૧-૧ દ્વાર છે. દરેક દ્વારને ૧-૧ તોરણ છે. દ્વાર અને તોરણનું વર્ણન પૂર્વેની જેમ જાણવું. દરેક વાવડીને ફરતી ૧ પદ્મવરવેદિકા અને ૧ વનખંડ છે. ઈશાન અને વાયવ્ય ખૂણાના
પમા
બ્રહક્ષેત્રસમાસની ગાથા ૩૨૩ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં આ ૧૬ વાવડીઓના નામ જંબૂવૃક્ષના વર્ણનમાં કહેલી ૧૬ વાવડીઓનાનામ પ્રમાણે છે એમ કહી ઉપર કહ્યા પ્રમાણે નામ બતાવ્યા છે. પણ તેનામો અને આ નામોમાં થોડો ફેરફાર છે એ જોઈ શકાય છે. લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૨૪નીટીકામાં આ વાવડીઓનાનામો આ પ્રમાણે કહ્યા છે વિદિશા પૂર્વમાં | દક્ષિણમાં | પશ્ચિમમાં | ઉત્તરમાં ઈશાન ખૂણામાં | પદ્મા | પદ્મપ્રભા | કુમુદા
કુમુદપ્રભા અગ્નિ ખૂણામાં ઉત્પલભીમા નલિના | ઉત્પલોજ્જવલા ઉત્પલા નૈઋત્ય ખૂણામાં ભંગી | ભૃગનિભા ભંજની કિજલપ્રભા વાયવ્ય ખૂણામાં| શ્રીકાંતા | શ્રીમહિતા | શ્રીનંદા શ્રીનિલયા
૩૩.