________________
પરિશિષ્ટ-૨
૫૭૫
૨
૦૮ ત્રિજ્યા છે.
Radius : A line-segment joining any point of the circle to the centre of the circle is called a radius of the circle.
OC is a radius.
(૩) વ્યાસઃ જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, તે જીવાને વર્તુળનો વ્યાસ કહે છે.
AB વ્યાસ છે.
Diameter : A Chord of a circle passing through the centre is called diameter.
AB is a diameter. (૪) વૃત્તખંડ :
જીવા AB તથા APB અથવા AQB ના યોગગણને વૃત્તખંડ કહે છે.
AB U APB ને ગુરુવૃત્તખંડ કહે છે. - AB U AQB ને લઘુવૃત્તખંડ કહે છે. તે
ZACB ને AQB દ્વારા કેન્દ્ર આગળ 9 આંતરેલ ખૂણો કહે છે. Segment :
AB U APB and AB U AQB are called Segments. AB U APB is called a Major Segment. AB U AQB is called a Minor Segment.
ZAOB is called the angle subtended at the centre by AQB.