________________
૫૭૬
પરિશિષ્ટ-૨
(૫) વૃત્તાંશ:
OAQB = AQB U OA U OB ને લઘુવૃત્તાંશ કહે છે. OAPB = APB U OA U OR ને ગુરુવૃત્તાંશ કહે છે. Sector : OAQB = AQB U OA U OB is called a Minor Sector QAPB = APB U OA U OB is called a Major Sector
• ભગવાનની આજ્ઞા જનરલ છે, સર્વસામાન્ય છે. દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવના આધારે આપણા માટે શું હિતકારી છે? એ જાણીને ગુરુ આજ્ઞા ફરમાવે છે. તેથી ગુરુની આજ્ઞા વિશિષ્ટ છે. માટે અપેક્ષાએ ભગવાનની આજ્ઞા કરતા પણ ગુરુની
આજ્ઞા ચડી જાય. • આપણને તપની ઇચ્છા હોય અને ગુરુ નવકારશી કરાવે તો તેમાં વધુ નિર્જરા થાય છે, કેમકે સમર્પણની સાધના શ્રેષ્ઠ છે. ગુણાનુવાદ અને ગુણાનુશ્રવણ પછીનું પગલું ગુણાનુકરણનું
કોઈ આપણી ભૂલ કાઢે, આપણા દોષો બતાવે તો આનંદ પામવું. પુસ્તકનું મુફરિડિંગ કરવા માટે મુફરિડરને પૈસા આપવા પડે છે. જ્યારે આ વ્યક્તિ તો મફતમાં આપણા જીવનનું મુફરિડિંગ કરી આપે છે. ભૂલ કાઢનારને ઉપકારી માનવો.