________________
૬૦૬
પરિશિષ્ટ-૬
(૩) દ્વન્દ્રયોગ (૪) પંચાત્ત સંખ્યાનો વર્ગ
(૫) શૂન્યાન્ત સંખ્યાનો વર્ગ (૧) પ્રચલિત પદ્ધતિ -
સંખ્યાને પોતાનાથી ગુણવાથી તેનો વર્ગ આવે.
૭ = ૭ X ૭ = ૪૯ (૨) (i) યાવત્ અને તાવત્ ની વ યોગયેત્ |
આધાર ૧૦ લેવો.
આધાર (૧૦) કરતા જેટલું ઓછું (એટલે કે અહીં ૧૦ – ૭ = ૩ ઓછા છે) તે ૩ ને ૭ માંથી બાદ કરતા ૭ – ૩ = ૪ મળે અને ૩ નો વર્ગ ૩ X ૩ = ૯ થાય. તેથી ૪ સાથે ૯ જોડતા * = ૪૯ મળે છે. (ii) यावत् अधिकं तावत् अधिकीकृत्य वर्गं च योजयेत् ।
૧૦૭
આધાર ૧૦૦ છે. આથી ૭ અધિક છે. તે ઉમેરવાથી ૧૦૭ + ૭ = ૧૧૪ થાય અને ૭ = ૪૯ જોડવો. એટલે ૧૦૦ = ૧૧૪૪૯. (ii) માનુણે (૧) ૪૭
ઉપાધાર પ૦ છે. ૫૦ = 9. હવે ૫૦ કરતા ૪૭ ૩ ઓછા છે. તે ૪૭માંથી બંદ કરતા ૪૭ – ૩ = ૪૪ મળે છે. ઉપાધાર પ૦, તે ૧૦૦ ના અડધા હોવાથી અહીં ૪૪ના અડધા રર લખી પછી ૩ નો વર્ગ ૦૯ જોડવાનો છે.