Book Title: Kshetra Samas
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 640
________________ પરિશિષ્ટ-૬ ૬O૭. ૪૭ = (૧૪) ૯ = ૨૨૦૯ | (૨) પર ૧૮ ઉપાધાર ૫૦ છે. ૫૦ = 192. તેથી પ૬ + ૬ = ૬૨. તેના અડધા કરી ૬ નો વર્ગ જોડવાથી જવાબ મળે. પ૬ = ૩૧૩૬ (૩) ૨૪ ઉપાધાર ૨૦ છે. ૨૦ = ૧૦ x ૨ તેથી ર૪ + ૪ = ૨૮ના બમણા કરી ૪ નો વર્ગ જોડવો. આધાર ૧૦ હોવાથી છેલ્લે એક જ અંક લખવાનો છે. તેથી ૧૬માંથી ૬ લખી ૧ ને વદી તરીકે લેવાનો છે. જેથી ૨૦ x ૨ = પ૬. તેમાં ૧ ઉમેરતા પ૭ થાય. ૨૪ = ૨૮ x ૨૬ = પ૭૬ (૩) દ્વન્દ્રયોગ : એક અંકની સંખ્યાનો યોગ તેનો વર્ગ જ છે. દા.ત. ૩ નો દ્વન્દ્રયોગ = ૩ = ૯ બે અંકની સંખ્યાના અંકોના ગુણાકારના બમણા કરવાથી તેનો દ્વન્દ્રયોગ થાય. દા.ત. ૩૭ માટે (૩ x ૭) x = ૪૨ ત્રણ અંકોની સંખ્યા માટે પહેલા અને ત્રીજા અંકોના ગુણાકારના બમણા કરી તેમાં વચલા અંકનો વર્ગ ઉમેરવાથી તેનો દ્વન્દ્રયોગ થાય.

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650