________________
પરિશિષ્ટ-૬
૬૧૫
(i) આ સિવાયના છેલ્લા અંકો જેમકે ૧, ૪, ૫, ૬, ૯, ૦ હોય તો ઘનમૂળમાં પણ આ જ અંકો અનુક્રમે આવશ.
(૧) ૩/૧૭ પ૭૬ = ૨૬
જમણી બાજુના જોડકામાં અંતે ૬ છે. તેથી ઘનમૂળમાં પણ અંતે ૬ જ હશે. ડાબી બાજુ ૧૭ છે, તેમાં સમાયેલ એવી મોટામાં મોટી ઘન સંખ્યા ૮ છે. તેનું ઘનમૂળ ૨ છે. માટે આ સંખ્યાનું ઘનમૂળ ૨૬ છે.
(ર) ૩૨૯ ૭૯૧ = ૩૧
અંતે ૧ છે, તેથી ઘનમૂળના એકમ સ્થાને ૧ છે. ર૯માં સમાયેલ તેવી મોટામાં મોટી ઘનસંખ્યા ર૭નું ઘનમૂળ ૩ છે. તેથી આપેલી પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ ૩૧ છે.
કોષ્ઠક ઉપરથી જાણી શકાશે કે ૧ થી ૧૦૦૦ સુધી નીચે મુજબ ૧૦ સંખ્યાઓ જ પૂર્ણ ઘન હશે – ૧, ૮, ર૭, ૪, ૧રપ, ૨૧૬, ૩૪૩, ૫૧૨, ૭ર૯, ૧OOO.
• ગુ એટલે અંધકાર. રુ એટલે રોકનાર. આપણા આત્મામાં રહેલા અજ્ઞાનના અંધકારને રોકે, દૂર કરે તે ગુરુ. સંઘના કાર્યને જો કામ માનીશું તો એટલી નિર્જરા થશે. સંઘના કાર્યને જો ભક્તિ-સેવા માનીશું તો લખલૂટ નિર્જરા થશે. કાર્ય માનવામાં આપણે સંઘ ઉપર ઉપકાર કરીએ છીએ એવો ભાવ આવશે. ભક્તિ-સેવા માનવામાં સંઘ આપણને લાભ આપી આપણી ઉપર ઉપકાર કરે છે એટલે ભાવ આવશે.