SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૬ ૬૧૫ (i) આ સિવાયના છેલ્લા અંકો જેમકે ૧, ૪, ૫, ૬, ૯, ૦ હોય તો ઘનમૂળમાં પણ આ જ અંકો અનુક્રમે આવશ. (૧) ૩/૧૭ પ૭૬ = ૨૬ જમણી બાજુના જોડકામાં અંતે ૬ છે. તેથી ઘનમૂળમાં પણ અંતે ૬ જ હશે. ડાબી બાજુ ૧૭ છે, તેમાં સમાયેલ એવી મોટામાં મોટી ઘન સંખ્યા ૮ છે. તેનું ઘનમૂળ ૨ છે. માટે આ સંખ્યાનું ઘનમૂળ ૨૬ છે. (ર) ૩૨૯ ૭૯૧ = ૩૧ અંતે ૧ છે, તેથી ઘનમૂળના એકમ સ્થાને ૧ છે. ર૯માં સમાયેલ તેવી મોટામાં મોટી ઘનસંખ્યા ર૭નું ઘનમૂળ ૩ છે. તેથી આપેલી પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ ૩૧ છે. કોષ્ઠક ઉપરથી જાણી શકાશે કે ૧ થી ૧૦૦૦ સુધી નીચે મુજબ ૧૦ સંખ્યાઓ જ પૂર્ણ ઘન હશે – ૧, ૮, ર૭, ૪, ૧રપ, ૨૧૬, ૩૪૩, ૫૧૨, ૭ર૯, ૧OOO. • ગુ એટલે અંધકાર. રુ એટલે રોકનાર. આપણા આત્મામાં રહેલા અજ્ઞાનના અંધકારને રોકે, દૂર કરે તે ગુરુ. સંઘના કાર્યને જો કામ માનીશું તો એટલી નિર્જરા થશે. સંઘના કાર્યને જો ભક્તિ-સેવા માનીશું તો લખલૂટ નિર્જરા થશે. કાર્ય માનવામાં આપણે સંઘ ઉપર ઉપકાર કરીએ છીએ એવો ભાવ આવશે. ભક્તિ-સેવા માનવામાં સંઘ આપણને લાભ આપી આપણી ઉપર ઉપકાર કરે છે એટલે ભાવ આવશે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy