Book Title: Kshetra Samas
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
પરિશિષ્ટ-૬
૫૯૫
પરિશિષ્ટ-૬
ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, વર્ગમૂળ, ઘનમૂળ માટેની
કેટલીક સરળ પદ્ધતિઓ (પ્રા. નારાયણરાવ ભંડારી લિખિત,
વૈદિક ગણિત' (એક પરિચય) પુસ્તકમાંથી) ગુણાકાર : પદ્ધતિઓ -
(૧) પ્રચલિત પદ્ધતિ (ર) વિલોકન (૩) એકાધિકેન પૂર્વેણ (૪) એકળ્યુનેન પૂર્વેણ (૫) નિખિલ નવતઃ ચરમં દશતઃ
(૬) ઊર્ધ્વતિયભ્યામ્ (૧) પ્રચલિત પદ્ધતિ -
૫૭
X ૩૮
૪પ૬ + ૧૭૧૦
૨૧૬૬ (૨) વિલોકનમ્: આમાં જોતાની સાથે જ માત્ર શૂન્યો ઉમેરવાથી જવાબો મળે છે. ૪૫ x ૧,૦૦૦ = ૪૫,૦૦૦
૨૦, ૩૦, ૪૦,૫૦ જેવીસંખ્યાઓવડેપણઝડપથી ગણી શકાય.
૯૬
X ૪૦ उ८४०

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650