________________
પરિશિષ્ટ-૬
પ૯૭
વિકલ્પ (બ) : જેટલા નવડાવાળી સંખ્યા હોય તેના કરતા ઓછા અંકોવાળી સંખ્યાઓને ગુણવા માટે જેટલા અંક ઓછા હોય તેટલા શૂન્યો સંખ્યાની આગળ લખવાથી ઉપરના વિકલ્પ (અ) મુજબ જ ગુણાકાર થાય.
૦૦૨૧૪૮
X ૯૯૯૯૯૯ ૦૦૨૧૪૭/૯૯૭૮પર વિકલ્પ (ક) : જેટલા નવડાવાળી સંખ્યા હોય તેના કરતા વધુ અંકોવાળી સંખ્યાને ગુણવા માટે સંખ્યામાંથી એક ઓછો કર્યા પછી નવડાવાળી સંખ્યા લખવાની અને જે સંખ્યા અને તે સંખ્યામાંથી ૧ ઘટાડતા મળેલ સંખ્યા બાદ કરવાથી જવાબ મળે છે.
૧૫ર૪૮
X ૯૯૯૯ ૧૫ર૪૭/૯૯૯૯
– ૧૫૨૪૭
૧૫૨૪૬૪૭૫૨ ઉપરના પ્રકારોમાં વિશેષ પ્રકારની સંખ્યા માટે જ ચર્ચા થઈ.
કોઈ પણ સંખ્યાના ગુણાકારની હવે પછી ચર્ચા કરીશું. (૫) નિખિલ નવતઃ ચરમ દશત ઃ ૧૦, ૧૦૦,૧૦00... જેવા આધારોની નજીકની સંખ્યા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. (a) નિખિલની મદદથી ગુણાકાર : (i) ૯ x ૭ = ૬૩ પ્રચલિત ઘડિયા ગણવાથી મળે. હવે ૯
અને ૭ ની નજીકની સંખ્યા ૧૦ને આધાર લઈએ અને તે જ ૧૦ નો આધાર ૯ માંથી બાદ કરતા (૯-૧૦=-૧) મળે, ૭ માંથી બાદ કરતા (૭–૧૦=-૩) મળે.