________________
૫૯૬
પરિશિષ્ટ-૬
(૩) એકાધિકેન પૂર્વેણઃ ગુણાકારની બે સંખ્યાઓમાં એકમસ્થાનના અંકોનો સરવાળો દસ થતો હોય અને બાકીના સ્થાનોના અંકો સમાન હોય એવી રકમોમાં એકમ સ્થાનોના અંકોનો ગુણાકાર લખી તેની પહેલા(પૂર્વ)ના અંકમાં એક અધિક (વધારે) ઉમેરી મળતા સરવાળાનો તે એક સાથે ગુણાકાર કરી મળતી સંખ્યા ડાબી બાજુ લખવી.
x ૩૪
૧૨/૨૪ ઉપરના દાખલામાં ૬ x ૪ = ૨૪ લખ્યા પછી પૂર્વ અંક ૩ છે. તેમાં એક ઉમેરવાથી ૩ + ૧ = ૪ થાય. આ ૪ અને પૂર્વેના ૩ નો ગુણાકાર ૪ x ૩ = ૧૨, તે ડાબી બાજુ લખવાથી ૩૬ અને ૭૪નો ગુણાકાર ૧,૨૨૪ મળે છે. (૪) એક ન્યૂને પૂર્વેણ ? આનો ૯, ૯૯, ૯૯૯ જેવી સંખ્યાઓ વડે ઝડપી ગુણાકાર માટે ઉપયોગ થાય છે. આમાં ૩ વિકલ્પો છે.
વિકલ્પ (અ) : જેટલા નવડાવાળી સંખ્યા હોય તેટલા જ અંકોવાળી સંખ્યાને ગુણવી.
૭૮ x ૯૯
૭૭/૨ અહીં ૭૮ માંથી એક ઓછો કરીને ડાબી બાજુ લખવા અને લખેલ સંખ્યાને ગુણાકારની નવડાવાળી સંખ્યા ૯૯ માંથી બાદ કરવાથી જે આવે તે જમણી બાજુ લખવા. તેથી ગુણાકાર પૂરો થાય.