SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૬ ૫૯૫ પરિશિષ્ટ-૬ ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, વર્ગમૂળ, ઘનમૂળ માટેની કેટલીક સરળ પદ્ધતિઓ (પ્રા. નારાયણરાવ ભંડારી લિખિત, વૈદિક ગણિત' (એક પરિચય) પુસ્તકમાંથી) ગુણાકાર : પદ્ધતિઓ - (૧) પ્રચલિત પદ્ધતિ (ર) વિલોકન (૩) એકાધિકેન પૂર્વેણ (૪) એકળ્યુનેન પૂર્વેણ (૫) નિખિલ નવતઃ ચરમં દશતઃ (૬) ઊર્ધ્વતિયભ્યામ્ (૧) પ્રચલિત પદ્ધતિ - ૫૭ X ૩૮ ૪પ૬ + ૧૭૧૦ ૨૧૬૬ (૨) વિલોકનમ્: આમાં જોતાની સાથે જ માત્ર શૂન્યો ઉમેરવાથી જવાબો મળે છે. ૪૫ x ૧,૦૦૦ = ૪૫,૦૦૦ ૨૦, ૩૦, ૪૦,૫૦ જેવીસંખ્યાઓવડેપણઝડપથી ગણી શકાય. ૯૬ X ૪૦ उ८४०
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy