________________
પરિશિષ્ટ-૩
૫૮૧
(૩૨) એક અંતરનદીની પહોળાઈ =
જબૂદીપની પહોળાઈ – [(૧૬ X એક વિજયની પહોળાઈ) + (૮ X એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (૨ x એક વનમુખની પહોળાઈ) + મેરુપર્વતની પહોળાઈ + ભદ્રશાલવનની કલ લંબાઈ]
(૩૩) એક વનમુખની પહોળાઈ =
જંબૂદીપની પહોળાઈ – [(૧૬ X એક વિજયની પહોળાઈ) + (૮ X એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (૬ X એક અંતરનદીની પહોળાઈ) + મેરુપર્વતની પહોળાઈ + ભદ્રશાલવનની કુલ લંબાઈ].
(૩૪) મેરુપર્વતની પહોળાઈ = જંબૂઢીપની પહોળાઈ – [(૧૬ X એક વિજયની પહોળાઈ) + (૮ X એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (૬ X એક અંતરનદીની પહોળાઈ) + (ર × એક વનમુખની પહોળાઈ) + ભદ્રશાલવનની કુલ લંબાઈ]
(૩૫) ભદ્રશાલવનની કુલ લંબાઈ = જંબુદ્વીપની પહોળાઈ - [(૧૬ x એક વિજયની પહોળાઈ) + (૮ X એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (૬ X એક અંતરનદીની પહોળાઈ) + (૨ X એક વનમુખની પહોળાઈ) + મેરુપર્વતની પહોળાઈ