________________
૫૩૦
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સિલમાણટ્ટસહસ્સ-સમાણસીહાસણહિં દોહિં જુઆ / સિલ પંડુકંબલા ૨-ત્તકંબલા પુવ્વપચ્છિમઓ ને ૧૧૮ |
શિલાના પ્રમાણના ૮,૦૦૦મા ભાગના પ્રમાણવાળા બે સિહાસનોથી યુક્ત પૂર્વ-પશ્ચિમમાં પાંડુકંબલા અને રક્તકંબલા નામની શિલાઓ છે. (૧૧૮) જામુત્તરાઉ તાઓ, ઈમેગસીહાસણાઉ અઈયુવા | ચઉસુ વિ તાસુ નિયાસણ-દિસિ ભવજિણમજ્જર્ણ હોઈ . ૧૧૯ | - દક્ષિણ અને ઉત્તરમાં ૧-૧ સિંહાસનવાળી “અતિ પૂર્વકના નામવાળી તે શિલાઓ છે. તે ચારે ય શિલાઓ ઉપર પોતાના સિંહાસનની દિશામાં જન્મેલા તીર્થંકરનો જન્માભિષેક થાય છે. (૧૧) સિહરા છત્તીસેહિ, સહસેહિ મેહલાઈ પંચ સએ / પિહુલ સોમણેસવર્ણ, સિલવિણુ પંડગવણસરિચ્છે ! ૧૨૦ |
શિખરથી ૩૬,૦૦૦ યોજને મેખલામાં પ00 યોજન પહોળુ, શિલા વિના પંડકવનની સમાન સૌમનસવન છે. (૧૨) તબ્બાહિરિ વિકખંભો, બાયોલસયાઈ દુસયરિ જુઆઈ અગારસભાગા, મઝે તે ચેવ સહસૂર્ણ + ૧૨૧ /.
તેની બહાર મેરુપર્વતની પહોળાઈ ૪,૨૭૨ ૮/૧૧ યોજન છે. તેની અંદર ૧,000 યોજન ન્યૂન તે જ પહોળાઈ છે. (૧૨૧) તત્તો સહ્રદુસટ્ટી-સહસેહિ ણંદણ પિ તહ ચેવ | ણવરિ ભવપાસાયં-તરઢ દિસિકુમરિકૂડા વિ . ૧રર .
ત્યાંથી ૬૨,૫૦૦ યોજને નંદનવન પણ તે જ રીતે છે, પણ જિનભવનો અને પ્રાસાદોના આંતરાની ૮ દિશાઓમાં ૮ દિકુમારીના કૂટો પણ છે. (૧૨) સવસહસ ણવસયાઈ, ચઉપણા છશ્ચિગારહાયા ય. ણંદણબપિવિખંભો, સહસૂણો હોઈ મર્ઝામ્મિ / ૧૨૩ છે.