Book Title: Kshetra Samas
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 598
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ પ૬૫ (મનુષ્યક્ષેત્રની બહારનો અધિકાર) ચઉસુ વિ ઉસુઆરેલું, ઇક્કિક્ક હરણગામ ચત્તારિ ! કૂડોવરિ જિણભવણા, કુલગિરિજિણભવણપરિમાણા . ૨૫૭(૧) ચારે ય ઈષકાર પર્વતો ઉપર ૧-૧ જિનભવન છે. માનુષોત્તરપર્વતો ઉપરના ૪ કૂટો ઉપર ૪ જિનભવનો છે. આ જિનભવનો કુલગિરિના જિનભવનોની સમાન પરિમાણવાળા છે, (૨૫૭) (૧) તત્તો દુગુણપમાણા, ચઉદારા થુત્તવષ્ણિઅસરૂવે . સંદીસર બાવણા, ચઉ કુંડલિ અગિ ચત્તારિ / ર૫૮ . (૨) તેનાથી બમણા પ્રમાણવાળા, ચાર દ્વારવાળા પર જિનભવનો સ્તોત્રમાં જેના સ્વરૂપનું વર્ણન કરાયું છે એવા નંદીશ્વરદ્વીપમાં છે, ૪ જિનભવનો કુંડલદ્વીપમાં છે અને ૪ જિનભવનો સૂચકદ્વીપમાં છે. (૨૫૮) (૨) બહુસંખવિગપે અ-ગદવિ ઉચ્ચત્તિ સહસ ચુલસીઈ ! Pરણગસમ અગો પુણ, વિન્જરિ સયઠાણિ સહસંકો. ર૫૯ (૩) ઘણી સંખ્યાના વિકલ્પવાળા રુચકતીપમાં ઊંચાઈમાં ૮૪,૦૦૦ યોજન વિસ્તારમાં માનુષોત્તરપર્વત સમાન પણ ૧૦૦ના સ્થાને ૧,૦૦૦નો અંક જેટલો (એટલે ૧૦,૦રર યોજન) રુચક પર્વત છે. (રપ) (૩) તસ્ય સિહરમેિ ચઉદિસિ, બીઅસહસીગિગુ ચઉસ્થિ અટ્ટા ! વિદિસિ ચફ ઇઅ ચત્તા, દિસિકુમરી કૂડસહસંકા ૨૬૦ . (૪) તેના શિખર ઉપર ચારે દિશામાં બીજા હજાર યોજનમાં ૧-૧ કૂટ અને ચોથા હજાર યોજનમાં ૮-૮ કૂટો અને વિદિશામાં ૪ સહસ્રાંક કુટો છે – આમ દિકુમારિઓના ૪૦ ફૂટો છે. (૨૬૦) (૪)

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650